નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  “એક તાંતણે બાંધતી કડી”

ગુજરાતી બ્લોગરોનાં કામને માણી શકે તે હેતૂથી વખતો વખત ગુજરાતી બ્લોગની યાદી બનતી હોય છે. આ કાર્યની શુભ શરુઆત ૨૦૦૫ થી થઈ  અને મૃગેશ શાહ,  વિવેક ટેલર અને મોના નાયકે( ઊર્મિ સાગર) કરી. શરૂઆતમાં તો આ લીસ્ટ નાનુ હતુ, પરંતુ તે વધતા વધતા આજે 395 ઉપર થયુ છે. 

 નેટ ગુર્જરીનાં કસબીઓ

નેટ જગતનાં ગુજરાતી બ્લોગને  “એક તાંતણે બાંધતી કડી” 

નેટ જગતનાં ગુજરાતી બ્લોગરોને  “એક તાંતણે બાંધતી કડી” 

3 Responses to “ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ”

  1. kamalkalpoo Says:

    કેટ્લીક માન્યતા અને દંત કથા પાછળ રહેલા મુળભુત તર્કને બુધ્ધિગમ્ય રીતે સમજવા પ્રયાસ
    જેમકે બધા પ્રસંગોમા થતુ ગણ્ પતિ નુ પુજન તેમ્ નુ કલ્પ્વામા આવેલુ સ્વરુપ હાથીનુ મસ્તક, મોટુ પેટ તથા વાહનમા નાનો ઉંદર કે જે ક્યારેય તેમને ઉંચકી ના સકે
    તો આવી અવાસ્ત્વિક કલ્પ્ના ક્યા કારણોસર પ્રયોજવામાં આવી હોઇ શકે૵ આ કલ્પ ના પાછ્ળ કોઇ પણ મુળભુત બુધ્ધિજ્ન્ય તાર્કિક કારણ હોવુ જ જોઈએ અને તો તે શું હોઇ શકે તે માટે વિચારીને મારા બ્લોગ ઉપર મને જનાવ વા સૌને વિનંતિ કરુ છુ


  2. can we add one more gujarati blog site in this?

    http://gujaratikavita.wordpress.com/

    thanks


  3. I f you want to add your blog. just go to Urmi sagar blog and add your blog , she can do it.

Leave a Reply