
પરિચય અપવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. ઍક વખત આપ્યો હતો કિંતુ કમપ્યુટર વાપરવાની અણઆવડત ને કારણે ભુંસાઈ ગયો. જીવનમા યુવાની આવે ત્યારે બાળપણ અને ઘડપણ આવે ત્યારે યુવાની ભૂંસાઈ જાય તેમ. ખેર હવે તો સવા વર્ષથી મળીએ છીએ એટલે શું પરિચય આપું?
૨૧મી સદીની કમાલ જુઓ વગર જોએ,વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે. બસ તમારો પ્રેમ નિરંતર મળતો રહે. ૩૦ વર્ષનો અમેરિકાનો વસવાટ છતાંય આપણા મૂળભૂત સંસ્કાર ટકાવી રાખ્યા છે. મુંબઈમાં જન્મ, ફેલોશિપ શાળામા અભ્યાસ અને વિલ્સન કોલેજની જીંદગીને ભાથામાં બાંધી વહાલસોયા પતિની સંગે બે બાળકો સાથે અંહી આવી વસવાટ કર્યો.સંસારની જવાબદારી અને બાળકોની પ્રેમાળ સરભરામા સાહિત્યતો ક્યાંક ઘરને ખૂણે ભરાઈ બેઠું હતું. જ્યારે કુદરતે અણધાર્યું વાવાઝોડુ સર્જી અંતરમા ખળભળાટ મચાવ્યો ત્યારે પાછી સાહિત્યને શરણે આવી શાંતિને વરી.
કલમ અને કાગળને સહારે અંતરના ભાવ ઠાલવી જીવનની હોડી હંકારી.બાળકો પ્રભુની દયાથી ખૂબ સુખી છે. કિલકિલાટ કરતું ઘરનું આંગણ ત્રણ પૌત્ર અને બે પૌત્રીથી ગુંજી રહ્યું છે. દિકરીની જ્ગ્યા બે પ્રેમાળ વહુઓથી પૂરાઈ છે. મને લાગે છે આટલું પૂરતું છે. હા, બંને વહુવારુઓના પ્રેમ તથા આગ્રહને માન આપી ૧૯૯૭ મા “સમર્પણ” ભક્તિ અને ભજનના ભાવ ભરી ગીતોની કેસેટ બહાર પાડી હતી. ૨૦૦૪ મા “અંતરનો અવાજ ” નામની પુસ્તિકા.
જય શ્રી કૃષ્ણ
June 5, 2008 at 4:48 pm
વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે
સરસ પ્રવીણાબેન હું વિલ્સન કોલેજ માં એક મહીનો ભણ્યો પછી કે.સી. માં ગયો હતો વર્ષ 1975-76
June 6, 2008 at 6:36 am
૨૧મી સદીની કમાલ જુઓ વગર જોએ,વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે
aa eakdama sachchi vat,,basa tamara chahera nu haasya hamesha rahe e j prarthana
June 26, 2008 at 5:19 pm
પ્રવિણા બેન સાહિત્ય ને શરણે જે સુખ છે તે અદભૂત છે. તેમાં ખોવાઇ જવાની મઝા કંઇ ઓર જ છે.પરિચયે સુંદર પરિચય કરાવ્યો.
July 6, 2008 at 12:18 am
TAMARO PARICHAY VANCHI ANAND THAYO……WISHING YOU ALL THE BEST ! Pease do visit my blog at>>>
http://www.chandrapukar.wordpress.com
July 12, 2008 at 4:32 pm
sarvottam..!
~ ashwinahir@gmail.com
August 8, 2008 at 3:32 pm
Hello,
we are happy to introduce our web site which is an official gujarati web site of “Mr. Kanti Bhatt” a very known colomist in leading gujarati daily news paper like “Divya Bhasker”, and magazines like “Chitralekha” and “Aha Zindgi”.
This web site will display Mr. Kanti Bhatt’s privious articals which he
wrote for different daily news papers and magazines. (like Gujarat samachar,
Abhiyan, Sandesh etc.)
His name is in among leading writers of gujarati journalizam since 45 years.
Please inform your gujarati readers about this web site.
our web site: http://www.shaktikant.com
Please fill free to contact editor for more information.
September 20, 2008 at 3:24 pm
khub sars parichay pan apvo a pan kala chhe nava sabandh jodva ane nibhavva ane dil ni vato kahevi
thanks…..
usmanbilakhia@yahoo.com
October 3, 2008 at 3:38 am
I liked your blog…….Keep up the good work! Bina.
Please visit : http://binatrivedi.wordpress.com/
February 19, 2009 at 11:42 pm
bahen aapno sheshav no lekh ghano sars pan ben tamara jeva videsh ma raheta mahsho amara jeva teacher ne puche to tamne dekhadu .garibi hova chata telent balko , tame ,tene madad karo to temnu bhavi saru thay
February 27, 2009 at 4:44 am
Pravinaben…Revisitng your Site…..I had your Email but it’s wrong..I hope you will Revisit my Site & post a Comment..See you there ! I wish you all the BEST always !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
March 8, 2009 at 8:28 am
Inviting you to my Blog again !.
Keep adding New Posts to your Blog >Chandravadan.
April 27, 2009 at 4:21 pm
બહેન ,આપનો પરિચય આત્મિય લાગ્યો વાસ્તવિક લાગ્યો સાચી શરણાગતિ અને સચ્ચાઈ પાછળ સુખ આપમેળે આવે છે…આપને તથા આપના પરિવારને ખુબ ખુબ અભિનંદન…
May 24, 2009 at 2:11 am
Great Achievements !!
Keep it up……….
I have also blog related to GUJARATI SHAYRI. I hope u like it.
July 26, 2009 at 10:29 pm
jai shree krishn pravinaben,
do visit this web site you will love it.
http://www.shreenathjibhakti.org
http://www.zero2dot.org
do write your opinion about this website, on your blog and oblige. its shreeji’s work
jai shree krishn radhe krishn
regards,
dr sudhir shah na vandan
July 28, 2009 at 10:28 pm
તમારો બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.
મારા બ્લોગની લીંક છે.
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
July 30, 2009 at 7:25 am
Very fine.I felt it very interesting,meaningful and directly related with life.Congrats….Shashikant Shah.
August 28, 2009 at 2:43 pm
PravinaDidi .You are Doing Nice work
September 27, 2009 at 1:14 am
… બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.
તારી
યાદ માને યાદમાં
મારી આખો
સતત રહેછે ભીની ..
તેમાં તારી
યાદની મચલી
તરયાજ કરે
તરયાજ કરે ..!!
http://palji.wordpress.com
October 9, 2009 at 11:10 am
Bridge of mother laungage
and beauty of thoughts,always give pleasure.
Enjoyed,Thanks for sharing
Ramesh Patel(Aakashdeep)
November 2, 2009 at 6:05 pm
તમારો બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.
મારા બ્લોગની લીંક છે.
pathak.phs@gmail.com
મારા મીત્રને ખુબ જાણવા મળશે