‘ ક્યાં છુપાયું’
March 30, 2007 by pravinash1
સુંદરતા છુપાઈ આંખોમાં
નિર્દોષતા છુપાઈ બાળકમાં
પાવનતા છુપાઈ વિચારોમાં
ઉત્સુક્તા છુપાઈ ઇંતજારીમાં
ભાવુકતા છુપાઈ હૈયામાં
બાલિશતા છુપાઈ વર્તનમાં
વિશાળતા છુપાઈ અંતરિક્ષમાં
દરિદ્રતા છુપાઈ વાણીમાં
ધનિકતા છુપાઈ અભિગમમાં
લજ્જા છુપાઈ શરમમાં
માર્મિકતા છુપાઈ શબ્દમાં
વાસ્તવિક્તા છુપાઈ દંભમાં
ઉચ્છ્રંખલતા છુપાઈ હાવભાવમાં
કાર્યક્ષમતા છુપાઈ આવડતમાં
સમયસૂચકતા અવઢવમાં
પરિપક્વતા ઉંમરમાં
સમતા છુપાઈ સમઝણમાં
શાંતિ છુપાઈ અંતઃસ્તલમાં

very good one…
wife is hiding some where!!
life is hiding some where !!.
I know both are together but where ?..may be knife knows !!!
joking !!
કવિતા છુપાઈ....તમારામાંસુન્દર.હજુ ઘણું બધું કયાંક છૂપાયેલ છે.શોધવું પડશે.
અભિનન્દન
very nice..!