Posted in વિચાર ના વહેણ on April 6, 2007 | 2 Comments »
પ્રભુ આ તારી સૃષ્ટિમા તને વિરામ ક્યારે છે
બનાવી જીવની ઝંઝાળ પ્રભુ તેં હાથ ધોયા છે
બસ તેં આ સૃષ્ટિ બનાવી, બધું કમપ્યુટરમાં ભરી તું નિરાંતની નિદર
લઈ રહ્યો છે. જનમ થી મરણ બધું જ તારી મરજી પ્રમાણે થાય. માણસે
ખાલી પ્રયત્નો કરવાના. તારી આજની કાલ કોઈ દી’ થતાં ભાળી છે.
શ્વાસ પણ માનવી [...]
Read Full Post »
Posted in ટુંકી વાર્તા on April 5, 2007 | 1 Comment »
ડોકટર મહેતા અને રંમણભાઈ શાળા સમયના મિત્ર.આજે તો બંનેના બાળકો
પણ ઘરસંસાર માંડીને સ્થાયી થઈ ગયા હતા. રમણભાઈ ના નસિબે યારી
આપી હતી. છતાંય તેમને લાખોપતી થવાનો અભરખો હતો. સૂરા કે સુંદરી
કોઈ ખરાબ આદત ન હતી. પણ ખરાબ કહો તો ખરાબ અને સારી કહો તો
સારી,લોટરી ખરીદતાં. દર મહિનાની પહેલી તારીખે ૨૦૦ થી ૪૦૦ રૂપિયા
વાપરી નાખતાં. રેણુકાબહેન [...]
Read Full Post »
Posted in કાવ્યો on April 3, 2007 | 3 Comments »
કદી લીલા અને કો’કદી કાળા
ખાધા કદી એ મીઠા શીંગોડા
માણવી મજા તેની દેશ રે જાજો
બહુ ન ખવાય તો ૧૦૦ ગ્રામ લેજો
હાથ ખરડજો ને મોઢામાં ભરજો
પછી તેની મઝા ભરપેટ માણજો
શું કરું વાત તમને હું સ્વાદની
મુખમાં મારા છે ભીનાશ તેની
સામેથી આવે પેલા જેઠ જેઠાણી
કેમ બોલું ને કેમ વંદુ [...]
Read Full Post »
Posted in ચાલો રસોડામા on April 2, 2007 | 4 Comments »
ઘણાં બધાની ફરિયાદ સાંભળી છે કે ખાંડવી ખૂઊઊઊઊઊઊઊઊઊઊઊબ અઘરી છે.
જો આમાં દર્શાવેલી રીત અજમાવશો તો ૧૦૦ ૦/૦ ખાંડવી સરસ થશે. તેની હું તમને ખાત્રી આપું છું.
સામગ્રીઃ
૧. કપ ચણાનો લોટ
૧/૨. કપ ખાટું દહીં
૧/૨. ચમચી મીઠું ( સ્વાદ પ્રમાણે)
૧ ૧/૨ કપ પાણી
૨. લીલા મરચા,
નાનો કટકો આદુ, વઘાર માટે રાઈ, તેલ ઝીણી સમારેલી કોથમરી. હીંગ વઘાર માટે જો ભાવતી હોય તો.
બનાવવાની [...]
Read Full Post »