Feed on
Posts
Comments

Archive for May, 2007

 ટીકલુઃ    પાપા અંહી લખ્યું છે વાંકા વળીને ચાલજો.
              શું અંદર ભગવાનનું મંદિર છે?
  પાપાઃ   ના, બેટા  આ છત જરા નીચી છે. જો
              ટટ્ટાર ચાલીશ તો માથું રંગાઈ જશે.

Read Full Post »

ખાઈએ તેનું ખોદીએ એવા નગુણા અમે નથી
પરોણાગતી ન કરીએ એવા લુખ્ખા અમે નથી
અમેરીકાના નાગરીક દેશદ્રોહી એવા અમે નથી
તમે પધારો પ્રેમ પામશો જરૂર અમે કમ નથી
“ઉનાળાની રજાઓ ચાલુ થઈ ગઈ આપણા ભારતથી
આવતા મહેમાનોને આવકારવા તૈયાર [...]

Read Full Post »

Realise

 To realise
 The value of a parent    Ask an Orphan
  To realise
  The value of Husband   Ask who lost him( Death)
  To realise
  The value of child          Ask who can not conceive.
  To realise
   The value of Son           Ask who has all daughters
   To realise
   The value of daughter     Ask who  is craving for one
   To [...]

Read Full Post »

 અરે વિચાર તો કરો!
  આગિયાના પેટમાં બત્તી.
  ન જોઈએ તેને તેલ કે વાટ.
  ન માગે તે વિજળીનો સંગાથ.
  હરિ તારી આ કેવી અકળ ગતિ.
  ઓ સૃષ્ટિના સરજનહાર!
  કેવી રીતે માનીએ તારો ઉપકાર.
  કીડીને કણ હાથીને મણ,
  દીઠાં તેમાં તારા કામણ.
   
   આની ઉપર એક સરદારજીનો સરસ ટૂચકો રજૂ કરું છું.
 
   એક સરદારજી બગીચામાં ટહેલવા નિકળ્યા હતા. [...]

Read Full Post »

સગાં વહાલાં કુટુંબ કબીલો બધું અહેસાસ છે
 કુદરત તું એક વણ ઉકલ્યો રાઝ છે
      રાઝ રાઝ રહે તેમાં જ તેનું ગૌરવ છે
સદીઓથી વણ અટકીવણ ઉકલી તેની સૌરભ છે
તેથીજ તો
ભલેને
ઉંધા ચશ્મા દુનિયા ચડાવે
શાકાજે તું ઉદાસ થાયે
તું બસ તું હસીને જીવ્યે જા
કુદરતથી ખૂબ પ્યાર કીયે જા
તારો વિરામ સ્થળ કરે ઈંતઝાર
સમયે આવશે હૈયે ધિરજ ધાર

Read Full Post »

જિવનભર તેં કરી દોડધામ આખરે શું પામ્યો અંતે
હવે ઠરીને બેસ નિરાંતે વિચાર કરી લે તું આજે
જેને કાજે કરી મથામણ તે તુજને ના યાદ કરે
મોહ માયાથી અળગો થઈ સંસાર સાગરે તું તરજે
કામ કર્યે જા ફળની આશા શા કાજે [...]

Read Full Post »

    વરસો વીતી ગયા. પણ જ્યારે એની યાદ આવે છે ત્યારે મુખ પર હાસ્યની
  લહેરખી પ્રસરી જાય છે.
       જ્યારે મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાં હું ભણતી હતી. દરરોજ સવારે
  ૯;૩૫ ની ૧૦૬ નંબરની બસમાં બેસીને કોલેજ જતી હતી. મોટે ભાગે તે
  વખતે જે બસનો કંડક્ટર હતો તે દરરોજ જોવા મળતો. તેને કહેવું પણ ન
  પડે કે મારે [...]

Read Full Post »

   ટિકલુઃ   પાપા મને મારો રૂમ બહુજ ગમે છે.
   પાપાઃ   ખૂબ સરસ.
   ટિકલુઃ   પણ મને રાતના એકલા ડર લાગે છે.
   પાપાઃ   તમે પણ એકલા સૂતા ગભરાવ છો ને?

Read Full Post »

જમણો હાથ

  ઝાલો  જમણો  હાથ જો  જો  છૂટે ના  સંગાથ
                                 શ્રીજી હાથમાં લો હાથ   
    જગને દીધો હાથ  છોડ્યો અધવચ્ચે  સંગાથ
                                   શ્રીજી હાથમાં લો હાથ
    તમ પર છે વિશ્વાસ તેનો કરશો ના કદી ઘાત
                                        શ્રીજી હાથમાં લો હાથ
    અનેરો તારો હાથ ઝાલ્યો બન્યો ઘનેરો સંગાથ
                                      શ્રીજી હાથ માં લો હાથ
    લાંબી જગની  વાટ  તેમાં  [...]

Read Full Post »

    કેવું સુંદર જિવન હતું. એકનો એક દિકરો માતા પિતાની સાથે રહેવું
   પરંતુ ધંધામાં પણ સાથે. જાણે ભગવાને ખુશીની વર્ષા ન કરી હોય.
  બે બાળકો પણ દાદીમાંની દેખરેખ માં ક્યાંય મોટા થઈ ગયા ખબર
   ન પડી. સદાય આનંદ કિલ્લોલથી ઘર ગુંજતું.
    શાંતિભાઈ અને સવિતાબેને ગયા જન્મમાં કેટલાય પુણ્ય કર્યા હશે.
  દિકરો તો માન્યું કે ડાહ્યો [...]

Read Full Post »

Older Posts »