ઘરમાં પ્રવેશતાં તમારા નયનોમાં
પ્રેમની ઉષ્મા ભાળી
તમારા ગાઢ આષ્લેશમાં હ્રદયની
વિણા ગુંજી ઊઠી
વાણીના વહી છતાં સંદેશાની
આપ લે થઈ
બસ પાપા તમારો પ્યાર મુને
જિવનનું ભાથું સાંપડ્યું
પાપા (father’s Day)
June 17, 2007 by pravinash1
બસ પાપા તમારો પ્યાર મુને
જિવનનું ભાથું સાંપડ્યું …
ખાસ કરીને .. દિકરી-ને બાપ બન્ને નો પ્રેમ ..બાકી બધા વહેમ..