Posted in હાસ્ય રસ on July 31, 2007 | 4 Comments »
સુમતિઃ અરે પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ થયા.
આપણને જલસા.
સુનિતાઃ કેવી રીતે?
સુમતિઃ એ સોનિયા ગાંધી કહે તે પ્રમાણે
રાષ્ટ્ર ચલાવશે.આપણે સોનિયા ગાંધી
ચલાવે છે એમ ઘર ચલાવશું.
મીતાઃ આખરે આપણા ભારતમાં સ્ત્રી રાષ્ટ્રપતિ બની.
નીતાઃ હા, પહેલાં ઘર અને વરની ખેર ન હતી. હવે
રાષ્ટ્રની ખેર નથી.
કલગીઃ પ્રતિભા પાટિલ ઝીંદાબાદ.
કજરીઃ નિતા [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on July 31, 2007 | 1 Comment »
આ જિંદગી દીધી પ્રભુએ પ્રશ્ન આવીને ઉભો
તેને સફળ કરવી કે નિષ્ફળ ઉત્તર તેનો ના દીધો
બસ મઝા કરુ છું. તો આ મઝાની વ્યાખ્યા શું છે? મઝા એટલે શું ખાવું,
પીવું, ભણવું, સિનેમા જોવા જવું કે પછી ખરીદી કરીને ઘરમાં ન જોઈતી
વસ્તુઓનો ખડકેલો કરવો. જિવન મેળવવા પાછળ જરૂર કોઈ ઉદેશ તો હશે.
વળી [...]
Read Full Post »
Posted in ભજનો on July 30, 2007 | 2 Comments »
સામગ્રીઃ ૧ રતલ આલુ(બટાકા) નાના નાના લાલ
કાશ્મીરી મરચું (સ્વાદ પ્રમાણે)
મીઠું, લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથ્મીર
ટુથપીક ,તેલ, મેથીયાનો મસાલો,તલ
બનાવવાની રીતઃ
બટાકાને બાફવા.
તેલમાં સાંતળીન્જરાક કડક કરવા,
સહેજ ઠંડા પડે એટલે તેમાં પ્રમાણસર મીઠું ઉમેરી
મેથીનો મસાલો ભભરાવવો.
લીંબુ નીચોવી સર્વીંગ ડીશ માં ગોઠવવા.
જ્યારે મહેમાનોને આપવું હોય ત્યારે કોથમરી
ભભરાવવી, દરેક [...]
Read Full Post »
Posted in Uncategorized on July 28, 2007 | 1 Comment »
શું બાળકને સુખ સુવિધા મળે તો જ પ્રગતિ સાધી શકે?
એ વાતમા શું માલ છે?
બધી મુશ્કેલી માંથી મારગ કાઢે અને આગળ ધપે
એ વાતમાં માલ છે.
ભલે ને ઘરમા ખાવાના ફાંફા હોય અને મુખ પર હાસ્ય
એ વાત માં માલ છે.
રાતના ઘરમાં વિજળીના દીવા ન હોય અને અભ્યાસ
એ વાતમાં માલ છે.
ખમીર [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on July 16, 2007 | 2 Comments »
અરે સાંભળી સાંભળીને થાક્યા નથી કે
જમાનો બદલાયો છે!
શું સૂરજ પૂર્વને બદલે પશ્ચિમ થી ઉગે છે?
શું નદી સમુદ્રને મળતી નથી?
શું વરસાદ ધરતી પર નથી વરસતો?
શું હર માતા બાળકને નવ મહિના ઉદરે નથી ધરતી?
ભરતી અને ઓટ સમુદ્રમાં જ ઉદભવે છે કે નહીં?
પિતા બાળકને દૂધ પિવડાવવા અસમર્થ જ છે.
Where [...]
Read Full Post »
Posted in કાવ્યો on July 13, 2007 | 1 Comment »
અરે કાલે શું વરસ્યો છે વરસાદ
બસ થમવાનુ નામ ન લે વરસાદ
ઘર અને ગામ લીધું માથે વરસાદ
પાણીથી તરબોળ કીધું આવે વરસાદ
પાણી ચોગરદમ ન પીવા ઘુંટભર
પાણીનું તાંડવ ખેલ્યો ગાંડૉ વરસાદ
રસ્તાઓ બંધ સહુને મેલ્યા રસ્તે
સઘળું ખેરવાયુ ક્યારે વિરમશે વરસાદ
Read Full Post »
Posted in હાસ્ય રસ on July 12, 2007 | 1 Comment »
ચંપાઃ પોતાના પતિ ને. અરે આજે શાળાએ નથી જવુ?
ઉઠો સવાર ના ૭ વાગી ગયા.
ચંપકઃ સૂવા દેને મને આજે કંટાળો આવે છે.
ચંપાઃ તમે નહી જાવતો શાળાનો ઘંટ કોણ વગાડશે?
ચંપકઃ હા, તંયે પેલા મહેતા માસ્તરને ખબર પડશે.
મને આખો દી’ ધમકાવતો ફરે છે. ભલે ને
આજે ઈ જ વગાડે.
Read Full Post »
Posted in હાસ્ય રસ on July 12, 2007 | 1 Comment »
શાલિનીઃ અરે આ તારો યશ કોના જેવો દેખાય છે?
માલિનીઃ મારા જેવો કે એના પાપા જેવો. બીજા
કોના જેવો દેખાય.
શાલિનીઃ સાચું કહું, મને તો ઉપરવાળા મિલન જેવો
લાગે છે.
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on July 8, 2007 | 1 Comment »
૭-૭-૭- ના દિવસે
તાજમહેલ આજે બન્યો દુનિયાનો સરતાજ
તાજ તુ તાજ છે તારે શીરે સોહે તાજ
શાહજહાં મુમતાઝના તારા પ્યારની જીત
પ્યારનો બેતાજ બાદશાહ અનેરી તારી પ્રીત
આગ્રા શહેરનું ભવ્ય આકર્ષણ તું સુંદર તાજ
રોશન કર્યું ભારતનું નામ આજ જગે તેં તાજ
તાજ તારે કાજ આજ હિંદમાં સિતારોંની બારાત
ધન્યવાદ જેણે આજે બક્ષ્યું પ્રેમને [...]
Read Full Post »
Posted in Uncategorized on July 6, 2007 | 2 Comments »
આજે ૭મી તારીખ, ૭મી જુલાઈ, વર્ષ ૨૦૦૭
જેઠ વદ ૭
સાત દિવસઃ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર
શુક્રવાર, શનિવાર.
સાત દેવઃ ગણપતિ, ગુરૂ, સૂર્ય, બ્રહ્મ, વિષ્ણુ,
મહાદેવ, સરસ્વતિ.
સાત સ્વરઃ સા, રે, ગ, મ, પ, ધ, ની.
સાત જતિઃ હનુમાનજી, લક્ષમણ, ભૈરવનાથ, ગણપતિ,
ગોરખનાથ, શનિશ્વર, સૂર્યનારાયણ.
સાત રંગઃ લાલ, નારંગી, પીળો. લીલો. ભુરો,
જાંબલી, વાદળી.
[...]
Read Full Post »