આલુ મસાલા
July 30, 2007 by pravinash1
સામગ્રીઃ ૧ રતલ આલુ(બટાકા) નાના નાના લાલ
કાશ્મીરી મરચું (સ્વાદ પ્રમાણે)
મીઠું, લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથ્મીર
ટુથપીક ,તેલ, મેથીયાનો મસાલો,તલ
બનાવવાની રીતઃ
બટાકાને બાફવા.
તેલમાં સાંતળીન્જરાક કડક કરવા,
સહેજ ઠંડા પડે એટલે તેમાં પ્રમાણસર મીઠું ઉમેરી
મેથીનો મસાલો ભભરાવવો.
લીંબુ નીચોવી સર્વીંગ ડીશ માં ગોઠવવા.
જ્યારે મહેમાનોને આપવું હોય ત્યારે કોથમરી
ભભરાવવી, દરેક બટાકા ઉપર ટુથપીક ખોસવી.
તીખું ભાવતું હોયતો ઉપર કાશ્મીરી મરચુ પણ
ભભરાવવું.ઉપર તલ પણ
જમતાં પહેલા ડ્રીંક્સ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગશે.
બનાવવાની રીત પ્રમાણે.. “કાશ્મીરી મરચું” નથી.. તમે તમારી સાથે ચપટી મરચું લેતા આવશો ? આભાર.
આ વાનગીની રીત “ભજનો”માં વર્ગીકૃત કરેલ છે! પહેલાં ભોજન, પછી જ ભજન થાય