ધીમેથી હસજો
August 31, 2007 by pravinash1
મહારાજઃ હવે આપણે બધા ભેગા મળીને કૃષ્ણ જનમને
ઉજવીશું. સહુ સાથે બોલો ‘નંદ ઘેર આનંદ
ભયો જય કનૈયાલાલકી. હાથી દીયો ઘોડા
દીયો ઔર દીયો પાલખી.’
શ્રોતાજનઃ અરે, હજુ ગઈકાલે તો માખણ ચોરી, દાણ-
લીલા ના પ્રસંગો મહારાજ કહેતા હતા. રાસ-
લીલાની રમઝટ માણી હતી. આજે કેમ આમ
થયું?
મહારાજઃ મારે ફરીથી એ લહાવો લેવડાવવો છે. રૂકમણિનું
વિમાન મોડું છે. કાનજીના આવવાના રસ્તે વાહન
વ્યવહાર ખોરવાયો છે.
so nice.
too much rain?