વીણેલાં મોતી
September 26, 2007 by pravinash1
અપૅક્ષા ઈચ્છાને પોષે છે.
ઈચ્છા અનર્થનું મૂળ છે.
અહં ઈચ્છાનું ઉદભવ સ્થાન છે.
સ્વાર્થ અહંને સીંચે છે.
માનવ જીવન સ્વાર્થના પાયા પર નહીં
સમતાના નક્કર પાયા પર ઉભેલી ઇમારત
હોવી જરૂરી છે.
Posted in વિણેલા મોતી | 1 Comment
Leave a Reply
To the point