વાંચો ના
October 24, 2007 by pravinash1
જીવનમા ત્રણ અવસ્થા
જન્મ જરા મૃત્યુ
ત્રણ સ્થિતિ
ઘન પ્રવાહી વાયુ
ત્રણ ગુણ
સત્વ રજસ તમસ
ત્રણ સિધ્ધાંત
સત્યમ શિવમ સુંદરમ
સુખી જીવનના ત્રણ રાગ
નડો ના ડરો ના કહો ના
જો જીવનમાં સુખી થવું હોય તો મલ્હારને બદલે ગાવ રાગ નડો ના.
સત્ય કહેતાં ડરો ના.
કહેવા જેવું હોય તો કહો ના
Posted in વિણેલા મોતી | 3 Comments
Leave a Reply
BURA BOLO MAT ;
BURA DEKHO MAT ;
BURA SUNO MAT !
Correct.
નડો ના ડરો ના કહો ના
સત્ય કહેતાં ડરો ના.
કહેવા જેવું હોય તો કહો ના
ekdam sachchi vat
pan nathi gamtu loko ne