યાદ રહે
October 29, 2007 by pravinash1
ધન્ય છે લાકડું આપણી સાથે બળે છે
અસ્તિત્વ ખુદનું મિટાવી રાખ તે બને છે
પ્યાર જુઓ કાષ્ઠનો જીવ્યા મર્યાના જુહાર
જીંદગી લગાવ દાવમાં વિચારના લગાર
બેજાન છતા પણ જાનની જે કરે કદર
પવન પાણીની સગત અગ્નિ ને આદર
Posted in વિણેલા મોતી | 1 Comment
Leave a Reply
ખુબ સરસ્.
વર્ષો પહેલા સાંભળેલુ
“આગે લકડી ,પીછે લકડી
દેખ તમાશા લકડી કા.
યાદ આવી ગયુ.
બેજાન છતા પણ જાનની જે કરે કદર
ખુબ સરસ