હસવાની રજા
October 31, 2007 by pravinash1
ટપુડોઃ હે ભગવાન આજે મેં કોઈનું દિલ દુભવ્યું નથી.
હે ભગવાન આજે હું જુઠ્ઠુ બોલ્યો નથી.
હે ભગવાન આજે મેં કામચોરી કરી નથી.
હે ભગવાન આજે હું બાળકોને વઢ્યો નથી.
હે ભગવાન આજે મેં પત્નીની રસોઈની ખોડ કાઢી નથી.
હે ભગવાન આજે ધંધામાં ખોટો માલ કોઈને પધરાવ્યો નથી.
હે ભગવાન આજે મારો દિવસ અતિ ઉત્તમ જાય તેવી પ્રાર્થના. હવે હું મારી
પથારીમાંથી ઉઠીને બહાર મારી દિનચર્યા શરૂ કરીશ.
સાચ્ચે જ આવી જ સવાર પડે છે.
ખોટા થી શુરુઆત,ખોટા થી અંત
કાશ…
ખુબ સરસ….
બધાની સવાર આવી જ રીતે પડતી હોય છે…
તમારા બ્લૉગની પહેલી વખતની મુલાકાત,
હવે કદાચ નિયમિત….