સવાલઃ         એવું તે શું છે કે આપણે વધારીએ તો વધારે સુંદર લાગીએ?
                   કિંતુ ૨૧મી સદીની હવા આપણને તે કાપવા માટે પ્રેરે છે.
  
    જવાબઃ       વાળ

    સવાલઃ        એવું તે શું છે કે આપણે કપાવીએ તે હિતાવહ છે?

    જવાબઃ        નખ

    સવાલઃ         ૨૧મી સદીમાં જેના પૈસા  નથી પડતા?

    જવાબઃ         મુખ પર સ્મિત, આંખોમાં આદર.

   સવાલઃ          દરેક ને સરખે ભાગે મળવી જોઈએ?

   જવાબઃ           જીવવાની સ્વતંત્રતા.