Posted in ચિંતન લેખ on December 30, 2007 | 2 Comments »
જન્મભૂમિ ત્યજી આ દેશની ધરતી પર પગ મૂક્યો ત્યારે ખબર ન હતી કે
જીવનમાં કેવા કેવા અનુભવોમાંથી પસાર થવું પડશે. હા, પણ તેનું જ નામ
તો જીંદગી છે.
લગ્ન જીવનનો સુહાનો અને યાદગાર સમય પાછળ છોડીને વાસ્તવિક્તા
માં પગરણ માંડ્યા. નાના નાના બે બાળકોને આંગળીએ વળગાડી,નવો દેશ,
નવી સભ્યતા અને નવા વાતાવરણમાં પ્રવેશી. એકજ વાક્યમાં [...]
Read Full Post »
Posted in વિણેલા મોતી on December 28, 2007 | 2 Comments »
” અસત્યની સ્વાદિષ્ટ ખીચડી કરતાં સત્યનો ખાંડ વગરનો શીરો સારો.”
“બધા દેવોને મસ્કા મારવા કરતા એકની આંગળી ઝાલી ચાલવું સારું.”
“ગુણગ્રાહી વૃત્તિ કેળવો (બીજાના) અવગુણ પ્રત્યે બેદરકાર રહેવું સારુ.”
’સ્વાર્થ’ અને ‘અહંકાર’ માનવીના ચશ્માના નંબર બદલવા જરૂરી.
” બીજાના ગુન્હા ‘શૂક્ષ્મદર્શક યંત્રથી જોવા
અને ખુદના ગુન્હા પર પડદો પાડવો
એ ક્યાં [...]
Read Full Post »
Posted in કાવ્યો on December 28, 2007 | 1 Comment »
ઉદરેથી અવતરણ માડી
વૈતરણીમાં વહેવા માંડી
ખપેનાં હલેસાં કે હોડી
ભણતરની તરવી ખાડી
જ્ઞાનની ચાલતી ગાડી
જુવાનીની ઓઢી સાડી
કન્યા બની સુહાની લાડી
સાજન સંગે લીલી વાડી
અહંની ઉંચી તાડી
સંસારની નજર્યું બાંડી
જીવજંતુ ખાયે ચાડી
આળસે રોકી પાડી
બધિર કાન ચામડી જાડી
અનુભવની આંખો ફાડી
સંસ્કારથી દીપી ઘડી
સમઝણે સર્જી લીલી વાડી
[...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on December 26, 2007 | 1 Comment »
૧. પ્રયત્ન કરો.
૨. એકવાર વધુ ઓરયત્ન કરો.
૩. જરાક જુદી રીતે પ્રયત્ન કરો.
૪. આવતી કાલે ફરી પ્રયત્ન કરો.
૫. પ્રયત્ન કરી જાણો કોણે બીજી રીત અપનાવી છે.
૬. પ્રયત્નથી શોધો ક્યાં ભૂલ થાય છે.
૭. પ્રયત્ન કરી મદદ મેળવો.
૮. પ્રયત્નથી યોગ્ય ઉકેલ પામો.
૯. બસ પ્રયત્ન ચાલુ રાખો.
પરિણામ ધારી સફળતા.
[...]
Read Full Post »
Posted in હાસ્ય રસ on December 26, 2007 | 2 Comments »
નામ તેનું ‘જુગલ’ પણ જુલી સાથે પરણ્યા પછી
બની ગયો ‘જોલી’.
જોલી, જુલીને લઈને પહેલી વાર ભારત આવ્યો .
તેમાંય પછો ગુજરાતના ગામડામાં .
બાએ સવારના પહોરમાં છાશ વલોવીને માખણ
રોટલા પર મૂકીને આપ્યું. જોલી ને તે ખૂબ ભાવતું.
ગામડામા જોલીની મા હાથે ટીપીને એવા સરસ
રોટલા બનાવે કે સીધા હાથમાં લઈને જ [...]
Read Full Post »
Posted in ટુંકી વાર્તા on December 24, 2007 | 2 Comments »
આંખે દેખ્યું હોય , સાચું હોય અને અનુભવ્યુ હોય તોયે મન ન માને તો શું
કરવું. કાંઈ નહી તો મિત્રો ને જણાવવું. ૨૦૦૭ વિદાય લેવાની તૈયરીમાં છે.
૨૦૦૮ નો ઘોડો બારણે ઉભો થનગની રહ્યો છે.
લગ્ન ઘરઘરની સળગતી સમસ્યા છે. નસિબદાર મબાપના બાળકો
પરણી ગયા છે. પછી ભલે ને તે પ્રેમ લગ્ન હોય [...]
Read Full Post »
Posted in હાસ્ય રસ on December 22, 2007 | 2 Comments »
કવિ દપતરામ કહે છે
પોપટની ચાંચ વાંકી
કૂતરાની પૂંછડી વાંકી
બગલાની ડોક વાંકી
હાથીની સુંઢ વાંકી
અને
ઉંટના અઢાર વાંકા
આજે ૨૧મી સદીમાં મારી વાત સુણો
બાંકે બિહારી
બાંકેલાલ
બાંકી નજર
વાંકા વેણ
વાંકી છટા
વાંકુ નસીબ
વાંકા રસ્તા
અને
માનવીનું મન વાંકુ
Read Full Post »
Posted in હાસ્ય રસ on December 21, 2007 | 4 Comments »
ચાલો ત્યારે થાવ તૈયાર.
સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે.
તૈયાર
જો જીવનમાં હોય
ખુશી SAVE
ગમ DELETE
સંબંધ DOWNLAD
દોસ્તી FAVORITE
દુશ્મની ERASE
સત્ય KEY BOARD
જૂઠ SWITCH OFF
ચીંતા BACK SPACE
પ્યાર INCOMING ON
નફરત OUTGOING OFF
વાણી CONTROL
હંસી HOME PAGE
ગુસ્સો HOLD
મુસ્કાન SEND
દિલ WEB-SITE
આંસુ ALT
[...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on December 19, 2007 | No Comments »
ગુજરાત હિંદનો છે એક ભાગ
જય હિંદ જય હિંદ બોલો સાથ
ગુજરાત વિશે જાણવા લાયક સત્ય.
૧. આપણા ભારતનુ સહુથી પ્રગતિકારક રાજ્ય.
જેની પર કેપીટા જી.ડી.પી. ૩.૨ X સરેરાશ.
૨. જો ગુજરાત પ્રાંતને બદલે દેશ હોત તો દુનિયામાં
તેઓ ક્રમ ૬૭ મો આવત્.
૩. પ્રગતિના સોપાન.
અ. ૨૦ ૦/૦ ભારતની ઔદ્યોગિક પેદાશ.
બ. [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on December 17, 2007 | No Comments »
શાનો પુરાવો જોઈએ છે
અસ્તિત્વનો હાજરીનો કે ગેર હાજરીનો
પુરાવો અપનાર અને લેનાર આપણે કોણ
શું હું સમક્ષ છું તે પૂરતું નથી
અસ્તિત્વનો ઉદય અને અસ્ત હોય
હાજર, ગેરહાજરીમાં પણ હાજર હોય
ગેરહાજર પરિસ્થિતિ પર અવલંબિત છે
આંખે દેખ્યું પણ ખોટું હોઈ શકે
કાને સાંભળ્યું પણ વાહિયાત હોય
પુરાવો પુરાવો પુરાવો
બૂમો ના પાડો
[...]
Read Full Post »