વિદ્યાર્થિઃ છઠ્ઠા ધોરણમા આવી ગયો. હવે તો ખૂબ મહેનત કરવી પડશે?
પાંચમા ધોરણના વર્ગ શિક્ષક સાથે વાત કરતાં.
સર, તમે મારા વર્ગ શિક્ષક આ વર્ષે થવાનાકે નહી?
શિક્ષકઃ તેમનો ગમતો વિદ્યાર્થિ હતો. કહે ના હું તો પાંચમા ધોરણનો
શિક્ષક જ છું.
વિદ્યાર્થિઃ મોટો નિસાસો નાખતા. શું તમને આચર્યએ નાપાસ કર્યા.
હું મારા બાપાને બોલાવી લાવું? તેઓ બંને મિત્રો છે.
તમને પાસ કરી દેશે. મને તમે વર્ગ શિક્ષક તરીકે ખૂબ ગમો છો.
વાઈફે કરી એક સજા, જોક્ વાંચી ચાલો આજે આવી ગઈ મજા.
હા હવે બરોબર કે હસવાની રજા આપી.
રો એક જોક્સ લખતા જાવ.
આવી રીતે જ ક્યારેક હસી લેવાશે.
કારણ કે હસવાનુ કારણ કાંઇ એમનેએમ તો મલતુ નથી.