આખું કોળુ
December 13, 2007 by pravinash1
રવિઃ આ બાજુ વાળો કવિ રોજે છાપા વાંચવા લઈ જાય છે.
પાછા આપવા છેક બીજે દિવસે આવે. અરે છાપા લઈ
તેનો વાંધો નહી ટેવાઈ ગયા. નવી કોઈ પણ ઈલેક્ટ્રીકલ
વસ્તુ માંગવાને હમણા પેધો પડ્યો છે. એને બરાબર
પાઠ ભણાવવો પડશે. બસ કલાક બે કલાકમાં આપી
જઈશ પછી ભાઈ દેખા જ ન દે.
કવિઃ ગયે અઠવાડિયે ગામ જઈને પરણી આવ્યો. આજે રજા હતી.
રવિઃ અરે તું પરણીને નવી વહુ લઈને આવી ગયો. અભિનંદન.
આજે તારે ઘરેથી નવી વસ્તુ જોઈએ છે.
કવિઃ લઈ જાને મને શું વાંધો હોય.
રવિઃ તારી નવી વહુને બે કલાકમાં———
હાહાહાહા
હદ છો તમે એ તે
વસ્તુ આપવાનો ને માંગવાનો ખરો પડોશીધર્મ.. મજા પડી ગઈ..