લોહીનાદબાણ નો રામબાણ ઈલાજ
December 14, 2007 by pravinash1
અમારા કાંતીકાકાને રોજની ફરિયાદ આજે મારું દબાણ ઉંચુ છે.
ગયા અઠવાડિયે નીચુ હતું.
મારે ઘરમા ભલેને ત્રણ ડોક્ટર હોય પણ ઘરની સમજ પૂર્વકની
દવા કરવી ગમે.
તો ચાલો અજમાવી જુઓ.
જો દબાણ વધારે હોય તો!
‘ધિરજની’ બે ગોળી સવાર સાંજ જમ્યા પછી લેવી
સવારે નરણે કોઠે ૧/૨ કપ પ્યારમાં
૧. લીંબુ
૨. ચમચી ખાડ નાખીને પીવું.
દાંત સાફ કર્યા પછી ૧૫ મિનિટ પ્રાણાયામ કરવો.
બપોરે બે કલાક મૌનવ્રત પાળવું.
રાતના સૂવા જતા પહેલા પ્રાર્થનાના હુંફાળા પાણીથી
સ્નાન કરવું.
પથારીમાં લંબાવ્યા પછી આંખોમીચી ઈષ્ટદેવનું
નામ સ્મરણ કરવું.
બે અઠવાડિયા પછી મને કહેજો વધારે દબાણ હશે તો
ઓછું થશે અને ઓછું હશે તો નિયમિત બની જશે.
ચાલો ત્યારે કરો શુભ શરૂઆત.
Dhiraj Namni goLi no wholseller kon chhe?
americama to te malavani nathi
tamane khabar chhe te kya male chhe?
tame kahesho te to magaj ma chhe
americama teno ghaNo upayog thavathi te khuti gayi chhe…
ha ha ha ha ha ….