૧. પ્રયત્ન કરો.
૨. એકવાર વધુ ઓરયત્ન કરો.
૩. જરાક જુદી રીતે પ્રયત્ન કરો.
૪. આવતી કાલે ફરી પ્રયત્ન કરો.
૫. પ્રયત્ન કરી જાણો કોણે બીજી રીત અપનાવી છે.
૬. પ્રયત્નથી શોધો ક્યાં ભૂલ થાય છે.
૭. પ્રયત્ન કરી મદદ મેળવો.
૮. પ્રયત્નથી યોગ્ય ઉકેલ પામો.
૯. બસ પ્રયત્ન ચાલુ રાખો.
પરિણામ ધારી સફળતા.
સફળતાની સીડીના નવ પગથિયા.
ખુબ ખુબ આભાર .કામ લાગે એવી વાત