Posted in કાવ્યો on December 15, 2007 | 1 Comment »
મનડાની મધ્યે
હૈયામાં હલચલ
પુરાની પાવન
પ્રિત્યુના સાવન
આવો સજાવો
યાદો એ માળો
દિલમાં દીવાઓ
પ્રેમે પેટાવો
વાલમ તમારી
ખુમારી છે પ્યારી
નયનોની બારી
જુએ વાટ તારી
જીવનની ગલીઓમાં
વાટે તું મળીઓ
અંતરથી પુછું
ક્યાં તું ખોવાણો
જીવનની નૈયા
ન છો ખેવૈયા
શા કાજે તમે
મુજથી રિસાણા
Read Full Post »
Posted in ગમતા કાવ્યો on December 14, 2007 | No Comments »
તિલક કરતાં ત્રેપન ગયા, જપમાલાના નાકાં ગયા
તીરથ ફરી ફરી થાક્યાં ચરણ તો યે ન પહોંચ્યા હરિને શરણ
કથા સુણી સુણી ફૂટ્યા કાન અખા તો યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન
એક મૂરખને એવી ટેવ પત્થર એટલા પુજે દેવ
પાણી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન
એ અખા વડું ઉત્પાત ઘણાં પરમેશ્વેર એ ક્યાંની વાત
[...]
Read Full Post »
Posted in Uncategorized on December 14, 2007 | 1 Comment »
અમારા કાંતીકાકાને રોજની ફરિયાદ આજે મારું દબાણ ઉંચુ છે.
ગયા અઠવાડિયે નીચુ હતું.
મારે ઘરમા ભલેને ત્રણ ડોક્ટર હોય પણ ઘરની સમજ પૂર્વકની
દવા કરવી ગમે.
તો ચાલો અજમાવી જુઓ.
જો દબાણ વધારે હોય તો!
‘ધિરજની’ બે ગોળી સવાર સાંજ જમ્યા પછી લેવી
સવારે નરણે કોઠે ૧/૨ કપ પ્યારમાં
૧. લીંબુ
[...]
Read Full Post »
Posted in હાસ્ય રસ on December 13, 2007 | 2 Comments »
રવિઃ આ બાજુ વાળો કવિ રોજે છાપા વાંચવા લઈ જાય છે.
પાછા આપવા છેક બીજે દિવસે આવે. અરે છાપા લઈ
તેનો વાંધો નહી ટેવાઈ ગયા. નવી કોઈ પણ ઈલેક્ટ્રીકલ
વસ્તુ માંગવાને હમણા પેધો પડ્યો છે. એને બરાબર
પાઠ ભણાવવો પડશે. બસ કલાક બે કલાકમાં આપી
જઈશ પછી ભાઈ દેખા જ ન દે.
કવિઃ ગયે [...]
Read Full Post »
Posted in કાવ્યો on December 13, 2007 | 1 Comment »
મટકું માર્યા વગર દૃશ્ય માણી રહી હતી
રાઝ તેનો માત્ર હું જ જાણતી હતી
ચારેકોર મારી સમાંતર લકીરો તણાઈ હતી
ન નાની કે મોટી સહુ એક સરીખી હતી
એકલતા છતાંયા તે જીવન સંગીની હતી
નજર્યુંને ન જણાય તો દિલમાં ગમગીની હતી
દોરી ખેંચતાં તે અલપ ઝલપ રમતી હતી
હર રાતે તેને મળવાની દિલમાં તલપ [...]
Read Full Post »
Posted in કાવ્યો on December 11, 2007 | 4 Comments »
કબીરની વાત આપણે સહુ જાણીએ છીએ.
તેમનું રચેલું પ્રસિધ્ધ ભજન
“ ઝીની રે ઝીની ચદરિયા”
એના પર મારા વિચારોમાં નાનો શો પ્રયાસ.
ચદરિયા મૈલી રે કીની
બુનનેવાલેને પ્યારસે બુની
મુરખ મૈલી કીની
ચદરિયા મૈલી રે કીની
જગકે રંગમેં ઐસી રંગી
સ્વાર્થસે મૈલી કીની
ચદરિયા મૈલી રે કીની
ડૂબ સંસારમેં પ્યારન કીનૉ
મોહમેં ગંદી કીની
[...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on December 11, 2007 | 1 Comment »
પ્રેમનો આરંભ થાય છે લાગણી દ્વારા.
જેનાથી અતૂટ બંધન બંધાય છે.
અંત આવે છે જ્યારે વિખૂટા પડવાનો સમય આવે છે.
પ્રેમનો કદીય જાતીય સંબંધ સાથે મિલાવટ કરશો નહી. પ્રેમ હોયતો
જાતીય સંબંધ સંભવીત હોઈ શકે. કિંતુ બીજી રીતે તે શક્ય ન પણ હોય.
પ્રેમ વિશે જેમ વધારે લખીશુ યા વધારે વાંચીશુ વધારે મુંઝવણ ઉત્તપન
[...]
Read Full Post »
Posted in કાવ્યો on December 10, 2007 | 2 Comments »
પાંખ હોય ઉડું આભે ને આવું
સાથે પારેવડાં પાંખમાં ઘાલી લાવું
નયનોંમા છુપાઈ પ્યાસ મિલનની
અંતરમાં છે મીઠી યાદ પિયુની
નાનપણની યાદો સંગે હું લાવી
પ્યારમા તમારા પાગલ દોડી આવી
ભલે નિવાસ મારો ચંદ દિવસોનો
હૈયે ઉમંગ ભર્યો સ્નેહ મિલનનો
હું તમારા આંગણની મહેમાન
મનભરી પ્યાર પ્રસારીશ અંગના
હૈયે મીઠી યાદોની ઝોળી ભરીને
[...]
Read Full Post »
Posted in Uncategorized on December 10, 2007 | 3 Comments »
ચિત્ત નથી તો ચિંતન કેવું
મન નથી તો શંશય કેવો
બુદ્ધિ નથી તો નિર્ણય કેવો
આશય નથી તો ગુન્હો કેવો
કર્તાભાવ નથી તો બંધન કેવું
અહં નથી તો અજ્ઞાન કેવું
અપેક્ષા નથી ત નિરાશા કેવી
ચંચળતા નથી તો અસ્થિરતા કેવી
શ્રધ્ધા નથી તો ભક્તિ કેવી
વિશ્વાસ નથી તિ જીવન કેવું
શરણાગતિ નથી તો મોક્ષ [...]
Read Full Post »
Posted in Uncategorized on December 8, 2007 | 2 Comments »
What is the DIFFERENCE betwen Smart man and wise man?
Smartman learns from his mistakes.
Wise man learns from the mistakes of others.
What a wonderful way !
Read Full Post »