દર વર્ષની જેમ આ વર્ષે શું પ્રતિજ્ઞા લેવાની.
ભલે લઈએ બે ચાર પણ એકેય બે દિવસથી વધારે નહી ટકવાની.
૧. શરીર ઉતારવું છે.
૨. રોજ સવારે કસરત અને પ્રાણાયમ કરવા.
૩. સત્ય બોલવું.
૪. કોઈને દુઃખ ન લગાડવું.
ચાલો ત્યારે અત્યારે વજન ૧૨૫ રતલ છે. પાર્ટી પછી બીજે દિવસે વજન
૧૨૬ રતલ. સવારના પ્રાણાયમ કરતી હતી ત્યાં અમેરિકાથી ફોન આવ્યો.
ભંગ પડી ગયો. જેઠાણીનો ફોન આવ્યોકે સાંજે જમવા આવજો. મારું માથું
દુખે છે. સાચુ કેમ બોલાય કે મારી બહેન સાથે જવાનું છે.
અરે તને કહ્યું હતું કે ચામાં આદુ અને મસાલો નાખજે તેને બદલે
ખાલી એલચી કેમ નાખી? એકતો નાની અંશી ચા બનાવી ને લાવી ખૂશ
થઈ શાબાશી આપવાને બદલે ————————
HAPPY NEW YEAR
એકદમ સાચ્ચી વાત .હર વર્ષે આ બધુ કરીયે છીયે અને ભુલી જાઈયે છીયે. નવાં નાકે દિવાળી.
Happy-Newyear.. have happy and healthy life!!
વાહ ! નવા વરસમાં મજા આવી ગઈ.
સાલ મુબારક 2008
Happy New Year
niyamo banavya to tute koi var
pan naa tute have tenu dhyan rakhishu …..
Pinki & Family …….
Good, but could not understand last two sentences.