આજની તારીખ માટે શું કહું. શબ્દો જડતા નથી. સહુ પ્રથમ તો મારા
વાચક મિત્રો નો ખૂબ ખૂબ આભાર. તમારા બધાના સાથ અને સહયોગથી
તો મળવાનું સતત ચાલુ રહ્યું. સમજી ગયાને આજનો દિવસ છે
‘મન માનસ અને મનન’ની વર્ષગાંઠનો. એક વર્ષ પુરું
કરતાં અનહદ આનંદ અનુભવું છું.
આજે સાંજના છ વાગ્યે તમે સહુ શુભ ચિંતકો વેળાસર આવી જજો.
નાનો મેળાવડો રાખ્યો છે. તમારી પ્રત્યક્ષ હાજરી એ તમારી સોગાદ
ગણીશ. નારાજ ન કરશો! .
ચાલો ત્યારે હું તૈયારી કરું તમારા સ્વાગતની.
દર્શનની આતુર પ્રવિણા અવિનાશ કડકિઆ
p.s. Please write your comments.
January 4, 2008 at 6:59 am
ઓહહહહહહ ગ્રે88888888
ખુબ ખુબ અભિનંનદન મન માનસ અને મનન નાં જન્મદિવસ માટે.
બસ આપની સુંદર વાતો ની લ્હાણી અમને ભેંટ આપતા રહો અને અમે માણતા રહીયે.
આટલા દુર રહો છો આવવુ હોય તો પણ કેમ અવાય.
ચાલો અમારી પાર્ટી ઉધાર તમારા પર. યાદ રાખજો હં કે .
January 4, 2008 at 8:52 am
અભિનંદન, પ્રવિણા બહેન! હાર્દિક શુભેચ્છાઓ!
…. હરીશ દવે અમદાવાદ
January 4, 2008 at 9:49 am
pahelu varsh
abhinandano
sarvaiyu to aapo..
ketalaa kaavyo..
ketala lekho
ketlaa jokes ane
ketali rasoini vanagio
365 divasoni 365 itemo…
ketalo vikas…
January 4, 2008 at 4:19 pm
congrates
January 4, 2008 at 7:35 pm
અભિનંદન!
January 5, 2008 at 6:29 pm
Congratulation on first birthday, even though I want to come for party I can not make as it is too far.
Smita