caivk5ir.jpe

              અભિષેક ને પરણી ઓચિંતા  ઐશ્વર્યા  ખૂબ જાડી  થઈ  ગઈ.
  અભિષેક  સાથે હોય તો વાંધો નહી તેને ઓળખવાનો વાંધો ન આવે.

  પણ  એકલી   હતી  ત્યારની  આ  વાત  છે.

  
   એ જઈ રહી હતી પોતાની  માતાને  મળવા  બેંગ્લોર.

   વિમાનઘર પર
     
    અધિકારીઃ      તમે  એકલા  જ  જાવ છો ?

    ઐશ્વર્યા             હા, જી.

   નામ વાંચીને        અરે ,  તમે તો  ઐશ્વર્યા  બચ્ચન છો.

    ઐશ્વર્યા            હા.

    અધિકારી         પણ  વિમાનમાં  કોઈ પણ  જાતનું  પ્રવાહી
     
                         લઈ  જવાની  મનાઈ  છે.

                લાગે  છે  તમરા  શરીરમાં  વધારે  પડતું  પ્રવાહી

                          ભર્યું  છે.——————

                                                       ઐશ્વર્યાને  મુસાફરી  કરવા ન મળી.