મમ્મીઃ બેટા, મારા જમાનામાં હું પણ કોલેજમા ભણવા ગઈ હતી.
એસ.એન.ડી.ટીમાં નહીં હં કે. ઝેવિયર્સમા. તને મને
અભણ કહેતા લાજ નથી આવતી.
દિકરીઃ મા, હજુ ભલેને હુ, કોલેજના છેલ્લા વર્ષમા હોઉં. પણ
કમપ્યુટરમાં હું ભલભલાને પાણી પિવડાવું છું. મા, હવે
‘અભણ’ ની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.
મમ્મીઃ તારા હિસાબે નવી વ્યાખ્યા શું છે?
દિકરીઃ મા જેને આજના જમાનામા કમપ્યુટર ના આવડે તે ‘અભણ’.
તું મારી સાથે સહમત છે?
મમ્મીઃ હા, બેટા!
દુનીયા ચાલ,ે એમ ન ચાલીયે તો દુનીયા ને કાંઇ ફરક નથી પડતો, આપણે જ એક્લા થઈ જાઈયે છીયે,, અને શું કામ નહી શીખવાનું?
બધુ જ શીખવાનુ.છેલ્લા શ્વાસ સુધી નવુ સીખતા રહેવાનુ.
comp.ની તો વાત જ કરવા જેવી નથી..કે જેણે દુનીયા ને ઘર માં લાવી દીધી છે..
જાણ્યાઆજાણ્યા જાણે આપણી સામે બેઠા છે..
i love comp..
પ્રેસીડેન્ટ હોય પણ ખીલ્લી મારતા ન આવડે તો એને ..અભણ…કહી શકાય???
દેશનું સંચાલન કરી શકે પણ..કમ્પુટરમાં..’ડાઊન લોડ’ કરતા ન આવડે..તો એને..??
khub saras