માન અપમાન એ કોઈની જાગીરદારી નથી
કુદરતના ન્યાય આગળ કોઇની ભાગીદારી નથી
વ્યક્તિઓના સમુહને સમાજ કહેવાય.
વ્યક્તિમા સમજ હોય તો સમાજ સમજુ હોય
જે શોષણ કરે છે તેની આંખે પાટા છે
જે શોષણ કરે છે તે અભિમાનમા ગળા ડૂબ છે.
જે શોષણ કરે છે તેણે સાચા ખોટાનું વિવેક ગુમાવેલ છે.
જે શોષણ કરે છે તેને સારા નરસાનું ભાન હોતુ નથી.
જે શોષણ કરે છે તે સ્વાર્થથી છલોછલ ઉભરાતો હોય છે.
ખરેખર સુંદર વિચાર! રવિવારની સવાર સુધરી ગઈ.
where is “Vanraji”, why it is deleted !!!!!
where is “Vanraji”, why it is deleted after 2 hours of posting !!!!!
અને શોષણ સહે એ સૌથી મોટો ગુન્હેગાર..
એ સૌથી મોટી વાત છે…
કુદરતના ન્યાય આગળ કોઇની ભાગીદારી નથી.. વાહ!
હું કહી શકું?? કુદરતના ન્યાય આગળ કોઇની “જાગીરદારી “નથી..
what to tell———— khub saras