વિશ્રાંતિ લેવી ક્યાં?
February 18, 2008 by pravinash1

ક્યાંક શબ્દોના ઘોર જંગલો છે
ક્યાંક અર્થોના અલૌલિક સૂર્યોદય છે
ક્યાંક વિચારોના ઘુઘવતા દરિયા છે
ક્યાંક મૌનના એકલવાયા શિખરો છે.
ક્યાંક રહસ્યોની અંધકાર ભરી વસાહતો છે
ક્યાંક અનુભૂતિના વૃક્ષોથી લથપથ ખીણો છે
ક્યાંક જીવન સાધનાનૉ નિર્જન કાંઠો છે——–!
Ravindranath Tagore:
Posted in વિચાર ના વહેણ | 2 Comments
Leave a Reply
વાહહહહહહહહહ
ગજબ ની વાત કહી છે ..આટલી ૭ લાઈન માં તો જાણે બધા માટે અને બધા ને બધુ કહી દિધુ…
ગ્રે888888888888888
ક્યાંક અર્થોના અલૌલિક સૂર્યોદય છે
કવિ છો…કિનારો શોધો કયાંક મળશે…કિરણ, વાદળ પાછળ કયાંક સંતાયેલું છે..