ખાંડ નહી ખાવાની. મધુપ્રમેહ નો રોગ થાય.
ઘી નહી ખાવાનુ જાડા થઈ જવાય.
એક પ્રશ્ન છે? જેનો ઉકેલ આસાન નથી.
કયો?
ગળ્યું ખૂબ ભાવે. ચાલો ત્યારે આજે બનાવીએ ખજૂરની બરફી.
સામગ્રીઃ
૧ રતલ ખજૂર. પીસેલા. જો તે તૈયાર મળે તો વા.
નહીતર મિક્સરમા વાટવા.
૧/૪ રતલ મોળા પિસ્તા
૧/૪ રતલ બદામ
બનાવની રીત.
બદામ અને પિસ્તાને માઈક્રોવેવ ઓવન માં ૧ મિનિટ માટે
ગરમ કરો.
દરેક વાટો છૂટો પ્લાસ્ટિકમા વિંટાળી ફ્રીજમાં રાતભર રાખવો.
બીજે દિવસે તેના નાના ટુકડા કરી ખાવાના ઉપયોગમા લેવા.
ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. આરોગ્ય પ્રદાન કરનાર પણ છે.
આશા છે બનાવીને ખાશો ત્યારે મારી યાદ આવશે.
p>s> You can decorate with powder coconut or poppy seeds.
સાકરને બદલે ખજુર નાખીને ગાજરનો હલવો પણ સરસ થાય છે!
ચાલો પ્રવિણાબેનના ઘેર… આવી સરસ વાનગી ખાવા