જે છે પણ નરી આંખે તે દૃશ્યમાન નથી
જેની ગેરહાજરી વરતાય ત્યારે આ પાર્થિવ દેહની કશી કિંમત નથી.
જેનું અસ્તિત્વ અચલ છે.
જે શાશ્વત છે.
જે શાંતિ પૂર્ણ છે.
જે પવિત્ર છે.
જે અભય છે.
જેને પવન ઉડાડી નથી શકતો.
જેને અગ્નિ બાળી નથી શકતો.
જેને પાણી પલાળી નથી શકતું.
જે આશ્ર્ચર્યથી ભરપૂર છે.
જેનો તાગ ભલભલા મુનિઓ નથી પામી શક્યા.
જેને કળવું અશક્ય છે.
Excellent– This is what Gita says and that is the hindu philosophy very well written in nutshell.
Great!
સરળ રીતે સમજાવ્યું..
એક ધૂનમા આ રીતે વર્ણવાુયું છે
સત િચત ઘન નીત આનંદ રુપં
વન્દે બ્રહમ અનંત અનાિદ અનુપમ.
“આતમને ઓઝલમા રાખ મા”
GOD IS TEACHING ME THIS WISDOM DAILY AND YOU ARE ALL TOO,This is what Gita says IN OUR
Hindu Philosophy.“
સરળ,
એક ધૂનમા.
સત ,િચત ઘન નીત આનંદ રુપં
વન્દે બ્રહમ અનંત અનાિદ અનુપમ.
Seen in your poem.
BEST YET TO COME.
http://www.bpaindia.org
http://www.yogaeast.net
જેનો તાગ ભલભલા મુનિઓ નથી પામી શક્યા.
જેને કળવું અશક્ય છે.
that is called …soul!! good one
તે પરમ આત્મા છે.
wahhhhhhhhhh khub saras
shanti mate ketlu dodiye chiye..
pan kyay nathi malti..
bas khali aatma ne j jota nathi aapde…