નાનપણમા હું અને મારો ભાઈ ખૂબ ઝઘડતા. અમને
બંનેને ઉંદર બિલાડી જેવો પ્રેમ એમ મારી મમ્મી કહેતી.
કિંતુ મારો ભાઈ મને જાડી કહે તે સામે મને ખૂબ વાંધો રહેતો. જોકે
મોટા થયા અને પરણ્યા પછી તે ખૂબ વહાલું લાગતું.
એકવાર મિજબાનીમા ગયા હતા. હું તેનાથી દૂર હતી. તેણે મને
કોઈ ન સાંભળે તેમ જાડી કહીને બોલાવી.
ત્રણ જણાએ તેની સામે જોયું.————
March 24, 2008 at 2:07 am
I too used to call my sister JAADEE !!
March 24, 2008 at 7:53 am
મારા દિયર રોહિતભાઈ સુધીરને જાડિયો કહીને બોલાવે છે. તેમ જ મારા દીકરા તપનને પણ એજ સંબોધનથી નવાજે છે.
March 24, 2008 at 8:38 am
Calling name to loved one is not new thing,
Makhanchor,
Natakhat,
Ranachod,
And Many more are used for
Bhagavan Krishna.
http://www.bpaindia.org
http://www.yogaeast.net
March 24, 2008 at 4:00 pm
સ્નેહનું પ્રતીક છે આ સંબોધન….સ્નેહ ન હોય તો કોઇ આ રીતે ન બોલાવે.
આ સંબોધન ફરી એકવાર તમને એ દિવસોની મધુર યાદમાં લઇ ગયું ને ?
March 24, 2008 at 11:52 pm
ખરી વાત છે દીદી …સ્નેહ જ આ હક્ક આપે છે..!!
March 25, 2008 at 9:03 am
gr888888888
khub yad aavi gai nanpan na divso ni..
March 26, 2008 at 1:35 am
મારા અનુભવમાં જાડી છોકરીઓ વધુ સમજુ અને ડાહ્યી હોય છે
હંમણા ‘ઓબેસીટી’ અમેરીકાનો રાષ્ટ્રીય પ્રશ્ન તરીકે જાહેર થયો પછી તે અંગે ઘણી િવચારણા થઈ.સૌપ્રથમ તો તેઓ પ્રત્યે પ્રેમપૂર્વક વ્યવહાર કરી સમજાવવું સ્થૂળતા – મોટાપો એ કંઈ ઈચ્છનીય ચીજ થોડી છે ? સ્થૂળતાને કારણે સીડી ચડતા હાંફી જવું, થોડોક શારીરિક શ્રમ કરવામાં તો થાકી જવું જેવી તકલીફો અને આગળ ઉપર હૃદયરોગ, બી.પી. અને ડાયાબિટિસ જેવા રોગો પણ થઈ શકે છે.
કોઈ પણ વખતે આવી મજાક કરવી એ હીંસા છે
‘આજે તો બસના કંડકટરે મારી ખૂબ બેઈજજતી કરી.’ એક જાડી સ્ત્રીએ તેના પતિને ફરિયાદ કરતાં જણાવ્યું.‘તે કેવી રીતે?’ પતિએ પૂછ્યું.‘જયારે હું બસમાંથી ઉતરી ત્યારે કંડકટરે બસમાં ઉભેલા લોકોને કહ્યું કે ચાલો હવે ત્રણ જણા આ સીટ પર આવી જાઓ.’ પત્ની કહ્યું.
September 9, 2009 at 4:15 am
I like it. It is very funny