Feed on
Posts
Comments

Archive for March, 2008

 બંનેની  રાશી એક  છે.
      શ્રદ્ધા  તારે છે.
       શંકા  ડૂબાડે  છે.
       શ્રદ્ધા  આવશ્યક  છે.
        શંકા  અનાવશ્યક  છે.
        શ્રદ્ધા  સહારો  છે.
         શંકા  સિતારો  છે.
        શ્રદ્ધામાં  શંકાને  સ્થાન  નથી.
         શંકા  હોય  ત્યાં  શ્રદ્ધા  ઢુંકતી  નથી.
         શ્રદ્ધા  વાતાવરણ  પવિત્ર  બનાવે  છે.
         શંકા  મલિનતા  પ્રસરાવે  છે.
          શ્રદ્ધા  કૃપાપાત્ર  બનાવે છે.
          શંકા  ને અને  કૃપાને  બાપે માર્યા  વેર  છે.
           શ્રદ્ધાથી  દોષ  [...]

Read Full Post »

RADHA

   હરખ ઘેલી રાધા              
  
      રાધા ઝુમી ઉઠી  કે નયનોએ  કૃષ્ણ  નિરખ્યા
      હરખે  ફૂલી  ઉઠી  ને ઝાંઝર  રણકી  ઉઠ્યા
     ગોકુળમાં  રાધાનો  કૃષ્ણ ખોવાણો
     ગોપીઓના ઘરમાં  જઈને ભરાણો
     ગોવાળો સંગે વંઠેલ   કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
     રાધાને માખણ ખાતા કૃષ્ણ દેખાણો
     બેઉ  હાથે  માખણ  ચોર  મંડાણો
      હૈયું  હરખી  ઊઠ્યું   કે નયનોએ  કૃષ્ણ  નિરખ્યા
     રાધાએ  કૃષ્ણ વિશ્રામ ઘાટે  [...]

Read Full Post »

        
                                                    
          નરસીંહ  મહેતા, સવાર હોય કે સાંજ જો તેમના  ભજનથી ચાલુ
    કરવાની  સુટેવ  હોયતો  જીવનમાં કદી  મુશકેલી કે દુઃખના દર્શન ન
    થાય. જાગને જાદવા કૃષ્ણ  ગોવાળીયા  તુજ  વિના ધેનેમાં કોણ જાશે?
  કે પછી રાત વહી  જાય રે પાછલી ખટઘડી સાધુ પુરૂષ ત્યારે સૂઈ ન રહેવું.
  હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો [...]

Read Full Post »

 
                        
જીવનમાં દરેક કાર્ય કરો, વિચારીને કરો!
તેનાથી આપણને શક્તિનું પ્રદાન થાય છે.
જીવનમાં વાંચવા માટે સમય ફાળવો!
તેનાથી આપણી બુધ્ધિ ખીલે છે.
જીવનમાં રમતને (ખેલકૂદ) આગવું સ્થાન આપો!
તેનાથી યુવાની જળવાય છે.
જીવનમા મૌનનું પાલન કરો!
તેનાથી પ્રભુ પ્રત્યે પ્રિતી કેળવાય છે
જીવનમાં મન ભરીને પ્રેમ આપો અને પામો!
એ તો કુદરતની સહુથી મોંઘી સોગાદ છે.
જીવનમાં ખુલ્લાદિલે હસો.
એ તો આત્માનું સંગીત છે.
જીવનામા કોઈ પણ [...]

Read Full Post »

February 29

         
                                                      
             અરે,  આજે કયો  દિવસ છે. યાદ  છે ને? જે  માત્ર  ઈશ્વર કૃપા  એ  દર  ચાર 
  વર્ષે  નજરે પડે  છે.  આપણા  મોરારજી  દેસાઈએ  ભલેને  ૧૦૦ દિવાળી  ઉજવી
  પણ  વર્ષગાંઠ  તો  ખાલી  ૨૫. બોલો મારી  વાત  ખરી  છે કે  ખોટી.
      લીપયર  દર  ચાર  વર્ષે  આવે  છે . પણ  હિલરી  ક્લિન્ટનને  અને  ઓબામાને
  વધારે  અનૂકુળ. કેવી [...]

Read Full Post »

« Newer Posts