Comments on: પ્રાર્થના

By: jayeshupadhyaya
પ્રાર્થના ઇશ્વર અને મનુષ્યનો સંવાદ સેતુ છે

શેર યાદ આવે છે

જ્યાં આવે છે મારા પ્રયત્નોની સીમા

શરુ થાય ત્યાંથી મારી પ્રાર્થનાના પ્રદેશ

http://jayeshupadhyaya.wordpress.com

By: pragnaju
પ્રાર્થના પરમાત્માના સાંનિઘ્યમાં લઈ જનારી સીડી છે

ભગવાનની પ્રશંસા માટે કરેલી સ્તુતિને પ્રાર્થના કહે છે.

પ્રાર્થના હૃદયમાંથી નીકળેલી ભાવાત્મક સંવેદના છે.

દરેક ધર્મ, દરેક સમુદાય, દરેક ભાષામાં મનુષ્યે પ્રભુ

તરફ સરવાનો સરળ માર્ગ છે..