Posted in કાવ્યો on May 16, 2008 | 3 Comments »
કુદરતનો એ કોપ કહો યા કહો તેને ખોફ
એકજ વાત કહું તેની અદાનો અનોખો રોફ
ધગતો લાવા ઉદરે ને સંગે ચાંદી સોના
ખૂબ હરખે ત્યારે ઉપજે માંહેથી હીરા પન્ના
નાના નાના ભૂલકાંને નિર્દોષ વૃધ્ધ અનાથ
ભરજુવાનીમાં બિછડ્યા જનો રૂએ દીનાનાથ
ચિત્કાર પાડતા કકળે કાને સુણાયે ભણકાર
લાશોના ઢેર ખડકાયા ને વ્યાપ્યો સુનકાર
સજીવ [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on May 14, 2008 | 4 Comments »
જીવન સાધક એક સામાન્ય નાગરિક છે.
જીવન સાધક સુસંગત થવાનો પ્રયત્ન નથી કરતો.
જીવન સાધક વિરોધાભાસ વચ્ચે જીવે છે.
જીવન સાધક તેને પ્રેમ કરનારાઓ સાથે તેનું જગત વહેંચે છે.
જીવન સાધકની જીવનદૃષ્ટિ મૃદુ અને સંકલ્પવાન છે.
જીવન સાધક જીતે છે ત્યારે ઉત્સવ મનાવે છે.
જીવન સાધક અગત્યના નિર્ણય લેતા પહેલા તેને ચકાસે છે.
જીવન [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on May 12, 2008 | No Comments »
આ શબ્દથી સહુ પરિચિત છીએ. હંમેશા સાંભળતા આવ્યા છીએકે
આ દુનિયામા સગા વહાલા નથી અને જે વહાલા હોય છે તે સગા નથી.
કેટલો બધો વિરોધાભાસ છે. કડવું છે છતા પણ સત્ય છે. નહી, નહી તો
૯૯.૯૯ ૦/૦ લોકો આ સાથે સહમત થતા હશે. કિંતુ અંહી એક વસ્તુ
જરૂર કહીશ કે ‘સગા આપણને જન્મતાની સાથે પ્રાપ્ત [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on May 11, 2008 | No Comments »
’મા’ શબ્દ બોલતા મોઢુ ભરાઈ જાય છે. આજના શુભ દિવસે તેને પ્રેમથી
કહીએ ‘મા’ તું છે તો હું છું, વરના——-
માતા આપણે માટે ઈશ્વર છે. આપણામાંથી ઈશ્વરના દર્શન કોણે કર્યા છે ?
આ તો હાલતી ચાલતી માતાની મૂર્તિ છે.આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આપણને
એ જ પાઠ ભણાવે છે. કિંતુ હ્રદય પર હાથ મૂકીને કહેજો [...]
Read Full Post »
Posted in હાસ્ય રસ on May 9, 2008 | 7 Comments »
મિત્રો , માતૃદિન આવે છે આ મહિનામા.
પિતૃદિન છે જૂનમા.
ચાલો ત્યારે માતાપિતા જે સંબંધમા પતિ પત્ની છે તેમના
વિશે વિચારીએ.
પતિઃ જો તમારી પત્ની ને કોઈ ભગાડી જાય તો સજા ‘ભલે તે તેને રાખે.’
પત્ની : જો પતિ બીજી જોડે લફરામા પડે તો ‘ટાઢે પાણીએ ખસ ગઈ.’
પતિઃ જો પત્ની [...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on May 8, 2008 | 1 Comment »
આમ તો દુનિયામા સહુ સ્વાર્થિ જણાય છે
શાકાજે મને સઘળે સજ્જન દેખાય છે
દૃષ્ટિ તેવી સૃષ્ટિ નિયમ વ્યાપક છે
સારાને સારા નરસાને નરસા ભટકાય છે
એમ તો કદી કડવા અનુભવ થાય છે
વિચારતાં સંજોગોની માયાજાળ જણાય છે
ખાલીપણું જીવનનું બીજું નામ છે
માણસોથી ભરવું અઘરું કામ છે
નદીને ક્યાં ખબર છે ક્યાં જાય છે
તું સપનામાં આવી સરી જાય છે
કિરતાર સહુમા સદબુધ્ધિ દે છે
સુંદર [...]
Read Full Post »
Posted in કાવ્યો on May 5, 2008 | 6 Comments »
બારણે ટકોરા પડ્યા આ ટાણે કોણ ?
ન કાગળ ન પત્તર આ ટાણે કોણ ?
વહેલી પરોઢ થઈ આ ટાણે કોણ ?
[...]
Read Full Post »
Posted in ભજનો on May 3, 2008 | 7 Comments »
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं
ह्रदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं
वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं
वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरोः [...]
Read Full Post »
Posted in કાવ્યો on May 3, 2008 | 2 Comments »
દિલમા દિમાગમા બદનમા દર્દ તો દર્દ છે
[...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on May 1, 2008 | 1 Comment »
નક્કી કરજો. જ્યારે મચ્છર કરડે છે ત્યારે આપણા કાન પાસે
ગુનગુન કરે છે. માનવ ઉંઘમા પણ હોય તો તેને ઉડાડી શકે
છે. પછી જો તમે ન ચેતો ત્યારે એ તમને કરડવાની હિંમત
દાખવે છે.
માનવ પહેલા દોસ્તીનો હાથ બઢાવે છે. જ્યારે હાથ થામી
ભાઈબંધી બાંધે બાદ ક્યારે પેટમા પેસી પગ પહોળા કરે છે તે
ખબર પણ પડવા દેતો નથી.
સજ્જન માનવી એક [...]
Read Full Post »