મને રાત્રે એવુ સ્વપ્ન આવ્યું કે
મારો દેશ મહાન છે એવુ કહેતા
દરેક રાજકારણીઓ
પોતાના કાળા નાણા, પીળા નાણા, સ્વીસ નાણા અને રાતા નાણા
( ડોલર પાઉન્ડ અને સ્વીસ ફ્રાંક, રુબલ અને પેટ્રો નાણા)
બધા દેશને અર્પણ કરી રહ્યા છે અને
ખુરશીસેવા દેશભક્તીથી કરી રહ્યા છે
અચાનક આંખ ખુલી
બોંબ ધડાકાથી દેશ લોહી લુહાણ્ હતો
મેરા દેશ મહાન ગુંડા રાજ્..
મોંઘવારી અને હાડમારીથી ધ્રુજતી જનતા
કહેતી હતી ક્યાં છે નવા દેશનાં સ્વતંત્ર સેનાનીઓ?
August 14, 2008 at 2:12 pm
wahhhh khub saras jane mara j man ni vat kahi didhi….
August 15, 2008 at 12:54 am
આ અતિશયોક્તી જેટલી ખરાબ સ્થિતી નથી પોઝીટીવ જુઓ તો …
મોબાઈલ પર તમે પણ વાત કરી શકો છો,
અને
ઈંટરનેટ પર તમે પણ મનગમતી જાણકારી મેળવી શકો છો.
ઉંમર તમારી મજબૂરી નથી,
તમારે તો ખુશ થવું જોઈએ કે
તમે સ્વતંત્ર ભારતના 60 વર્ષ જોયા છે.
પોઝીટીવ જુઓ તો વિ. પણ છે
વિ. પણ છે
September 29, 2008 at 5:08 pm
Sorry, Vijaybhai suddenly you turned 60. But thanks for your
‘SACHOT DARSHAN”
The second para is true. But you know what people of our country are very brave. With all these problems they live life smoothly.
Yes, our leaders are heartless. Their aim is to make money
But they have forgotten “when they reach to the final destination of life the luggage they have will stay behind”
They will pay for it in the next BIRTH.