મન માનસ અને માનવી

વિસરાઈ ગઈ

Posted by: pravina on: January 12, 2012

તારી હસ્તી તારી પાછળ વિસરાઈ ગઈ

નિશાનીઓ તારી હસ્તીની વાત કહી ગઈ

પ્રેમની મિઠાશ ગમની નદીમાં તણાઈ ગઈ

વિરહની વેદના નજર સામક્ષ ફેલાઈ ગઈ

દર્દમાં સઘળે ભલેને અગન છાઈ ગઈ

આંસુમાં ભિંજાઈ ટાઢક દિલે વ્યાપી ગઈ

જન્મ અને મૃત્યુની ગાથા સમજાઈ ગઈ

‘પમી’  હવે જીવવાની  આદત પડી ગઈ

1 Response to "વિસરાઈ ગઈ"

Pamine maru Ashvasan !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Visitor World Map

Blog Stats

  • 86,182 hits
Follow

Get every new post delivered to your Inbox.