Posted by: pravina on: January 17, 2012
૧.
મારો ઠોકો ખુંદી વળો
દયા મુજપર ના કરો
ઉંહકારો ભણીશ નહી
આપવાનો સ્વભાવ મારો
૨.
મુજ ઉપરથી રેલ જાય
ઘોડા જાય ગાડી જાય
મોટા મોટાં ખટારા જાય
ઘાવ કદી ન કરતા જાય
૩.
ઉંચે ઉંચે ઉંચે આભે જાય
નાના મોટા સહુ રાજી થાય
ભિન્ન ભિન્ન રંગ રીઝવું સહુને
છોડી દો તો રાજીના રેડ થાય
બોલો બોલો બોલો કોણ–?
Badha jawab aapone bahena ! Kashu aavadtu nathi..Moorakh chhu.
Man ne moorakh sarkhaa mare mate.Badhaa aa paan uparna lekho vachya.Aabhar Bahena !
January 17, 2012 at 5:16 am
1.?
2. bridge
3. kite