Posted by: pravina on: January 25, 2012


મોહનઃ એક કલાકથી તૈયાર થાય છે. મેં એક ઝોકું પણ ખાઈ લીધું.
મીનાઃ જુઓ તૈયાર થઈને આવી ગઈ.હવે કહો આ બેમાંથી કયા
સેંડલ પહેરું?
મોહનઃ આ જમણા હાથમાં છે તે.
ખેલ ખતમ.
મીનાઃ તમને એ ગમ્યા તો હવે હું સાડી બદલીને આવું. આ સાડી જે
પહેરી છે તેની સથે એ મેચ નથી થતાં.
January 26, 2012 at 8:29 pm
ATPATI VAAT SAMJAI NAHI BAHENA !
January 26, 2012 at 8:37 pm
ટીકુની મમ્મી પાછો કલાક લેશે સાડી બદલવામાં.કારણ ચંપલ સાડીની સાથે મેચ થતાં ન હતા.