મન માનસ અને માનવી

બાપુની જબાની દેશની કહાની

Posted by: pravina on: January 27, 2012

સુનો સુનો હે હિંદુસ્તાની દેશની બેહાલ કહાની

પાવન દેશ પ્યારો આપણો જેવું ગંગાનું પાણી

બાપુને ગયાને આજે ૬૪ વર્ષ  ગુજર્યા આજે

દુનિયામાં નામ કમાયાને ભ્રષ્ટાચારે માઝા મૂકી

અમેરિકાને આદર્શ બનાવી સ્વને વિસરી ગયા

ભારતની દુર્દશા નિહાળી આંખમિચૌલી રમી રહ્યા

લાંચરૂશ્વતના ખુલ્લો દોરે  જીવનનું મોલ ખોઈ દીધું

સ્વાર્થના ચશ્મા પહેરી સત્યને ઓળખી ના શકયા

રોટી કપડાં અને મકાનના પ્રશ્નને જટીલ બનાવ્યા

કાળાબજારિયા વધતા ગયા ગરીબી લાચાર થઈ

વસ્તી બેફામ વધારી દેશના પ્રશ્ન વિકટ બનાવ્યા

આમ જનતાને મોંઘવારીની ચક્કીમાં પીસ્યા

ખેત ખલિયાણોનાની પેદાશ ધુતારાઓ લુંટી ગયા

મારું ભારત મહાન શબ્દોના પોકળ ગાણાં ગાયા

ભારતાના સત્યાગ્રહી વીરોનાં બલિદાન એળે ગયાં

તેમના લોહીની કિંમત ભ્રષ્ટાચારી જાણી ન શક્યા

શું આ દિવસ જોવા માટે આઝાદીનો જંગ જીત્યા

જાગો ઉઠો બાપુ, વલ્લભભાઈને વાણી વિચારો

સમજી વિચારી આજે આઝાદીનો અર્થ બતાવો

1 Response to "બાપુની જબાની દેશની કહાની"

Dilke fafole jal uthe seeneke daagse;;
Is gharko aag lag gayi gharke chiragse…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Visitor World Map

Blog Stats

  • 86,029 hits
Follow

Get every new post delivered to your Inbox.