Posted in ચાલો રસોડામા on March 29, 2007 | 6 Comments »
ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી
=====================
બનાવવા માટેની સામગ્રી
૧. કપ કઠોળના ચણા
૧. કપ સૂકા વટાણા
૧. કપ લીલા મગ
૧. કપ કઠોળના મઠ
૨. કાંદા ઝીણા સમારેલા
૨. ટામેટા ઝીણા સમારેલા
૧.કાચી કેરી ઝીણી સમારેલી
૧.ઝૂડો કોથમરી બારીક સમારેલી
૪. કપ મીઠું દહીં
ગળી ચટણી, તીખી ચટણી, લસણની ચટણી, ઝીણી સેવ, બાફેલા બટાટા ઝીણા કાપેલા. આદુ’ લીલા મરચા વાટેલા.હળદર, ધાણાજીરૂ.
બનાવવાની રીત.
બધા કઠોળ અલગ અલગ પલાળવા. અલગ [...]
Read Full Post »
Posted in ચાલો રસોડામા on March 21, 2007 | No Comments »
આ ડીપ મકાઈની ચિપ્સ યા તો શાકભાજીની સાથે
ખૂબ સરસ લાગે છે. સ્વાદ, રંગ અને ગુણ ત્રણેનો
ત્રિવેણી સંગમ માણવા મળશે.
ડીપ બનાવવા માટેની વસ્તુ.
૨ નંગ પાકા (નરમ) આવાકાડો
૨ લીલા મરચા
૧ કટકો આદુ
૧ લીંબુ
૧ નાનો કાંદો, મીઠું
રીતઃ- આવાકાડો છોલીને તેને ચમચાથી દબાવી
છૂંદવું યા છીણીથી ખમણી લેવું. તેમાં મીઠું
[...]
Read Full Post »
Posted in ચાલો રસોડામા on March 20, 2007 | 2 Comments »
વસંત પૂર બહારમા વરતાઈ રહી છે. ઉનાળો બસ આવી જ પહોંચ્યો. ઠંડા પીણાની મઝા માણવી કોને ન ગમે?
ચાલો બનાવીએ સ્ટ્રોબેરી અને કેળાં ની ‘ સ્મુધિ’ 5 વ્યક્તિ માટે.
સ્મુધિ માટે ની ચીજો
૫ : કેળાં
૧૫ : સ્ટ્રોબેરી
૧૦ : ચમચા વેનિલા આઈસક્રીમ
૪ : પ્યાલા દૂધ
ખાંડ : સ્વાદ પ્રમાણે ખાંડને બદલે નકલી ખાંડ ( સ્વીટનર) પણ ચાલે કારણ આપણે તબિયતનો ખ્યાલ રાખવાનાં [...]
Read Full Post »