Posted in વિચાર ના વહેણ on January 3, 2008 | 6 Comments »
આજની તારીખ માટે શું કહું. શબ્દો જડતા નથી. સહુ પ્રથમ તો મારા
વાચક મિત્રો નો ખૂબ ખૂબ આભાર. તમારા બધાના સાથ અને સહયોગથી
તો મળવાનું સતત ચાલુ રહ્યું. સમજી ગયાને આજનો દિવસ છે
‘મન માનસ અને મનન’ની વર્ષગાંઠનો. એક વર્ષ પુરું
કરતાં અનહદ આનંદ અનુભવું છું.
આજે સાંજના છ વાગ્યે તમે સહુ [...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on December 26, 2007 | 1 Comment »
૧. પ્રયત્ન કરો.
૨. એકવાર વધુ ઓરયત્ન કરો.
૩. જરાક જુદી રીતે પ્રયત્ન કરો.
૪. આવતી કાલે ફરી પ્રયત્ન કરો.
૫. પ્રયત્ન કરી જાણો કોણે બીજી રીત અપનાવી છે.
૬. પ્રયત્નથી શોધો ક્યાં ભૂલ થાય છે.
૭. પ્રયત્ન કરી મદદ મેળવો.
૮. પ્રયત્નથી યોગ્ય ઉકેલ પામો.
૯. બસ પ્રયત્ન ચાલુ રાખો.
પરિણામ ધારી સફળતા.
[...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on December 4, 2007 | 1 Comment »
જ્યારે પણ જીવનમાં કશું બને છે. સારું હોય કે નરસુ
યાદ રહે તેની પાછળ કુદરતનો કોઈ સંકેત છે. યા તો તેનાથી
વધારે બુરું થવાનું હતું પણ આપણે ઉગરી ગયા. મતલબ શૂળીનો
ઘા સોયથી સરી [...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on October 8, 2007 | No Comments »
શ્રાધના દિવસો પૂરા થયા ને આપણે નવરાત્રિના રંગમાં રંગાવા તૈયાર થયા.
એક મિનિટ, જરા નવરાત્રિનો અર્થ,મહિમા અને માહતમ્ય જાણીશું.
નવરાત્રિ દરમ્યાન આપણે માતાનું ભાવ પૂર્વક પૂજન કરીએ છીએ. બાળકો
એટલે આપણે સર્વે તેની આરતિ ઉતારીએ છીએ. માતા ને ભાવતી સામગ્રી
લાવી,સુંદર મિઠાઈ બનાવી તેને આરોગવાની દિલથી પ્રાર્થના કરી. તે સર્વેનો
પ્રસાદ રૂપે આપણે લહાવો [...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on September 29, 2007 | 1 Comment »
નાનપણની ખાટીમીઠી યાદોં જો આજે ચગળવા બેસું તો સહુથી
પહેલાં મારા કાનમાં ગુંજી ઉઠે–’હું ડોક્ટર અને તું મારો ક્મપાઊન્ડર’.
આ સો ટચના સોના જેવી સત્ય હકિકત છે. નાનપણથી મને ડોક્ટર
બનવું હતું. ઢીગલા ઢીંગલીની રમતમાં પણ હું મા બનવાને બદલે
ડોક્ટર બની ઢીંગલીને ગળામાં દોરી નાખી સ્ટેથોસ્કોપ બનાવતી.
ખેર, આજે તો મારે ચાર પૌત્ર અને પૌત્રી [...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on September 10, 2007 | No Comments »
૧. સ્થિતપ્રજ્ઞતા
૨. પ્રાર્થના
૩. અહોભાવ
૪. કાયોત્સર્ગ
૫. પ્રત્યાખ્યાન
૬. પ્રેમ
૭. કૃતજ્ઞતા
૮. આત્મવિશ્વાસ
૯. દૃઢતા
૧૦. વિજય
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on July 8, 2007 | 1 Comment »
૭-૭-૭- ના દિવસે
તાજમહેલ આજે બન્યો દુનિયાનો સરતાજ
તાજ તુ તાજ છે તારે શીરે સોહે તાજ
શાહજહાં મુમતાઝના તારા પ્યારની જીત
પ્યારનો બેતાજ બાદશાહ અનેરી તારી પ્રીત
આગ્રા શહેરનું ભવ્ય આકર્ષણ તું સુંદર તાજ
રોશન કર્યું ભારતનું નામ આજ જગે તેં તાજ
તાજ તારે કાજ આજ હિંદમાં સિતારોંની બારાત
ધન્યવાદ જેણે આજે બક્ષ્યું પ્રેમને [...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on May 26, 2007 | 3 Comments »
સગાં વહાલાં કુટુંબ કબીલો બધું અહેસાસ છે
કુદરત તું એક વણ ઉકલ્યો રાઝ છે
રાઝ રાઝ રહે તેમાં જ તેનું ગૌરવ છે
સદીઓથી વણ અટકીવણ ઉકલી તેની સૌરભ છે
તેથીજ તો
ભલેને
ઉંધા ચશ્મા દુનિયા ચડાવે
શાકાજે તું ઉદાસ થાયે
તું બસ તું હસીને જીવ્યે જા
કુદરતથી ખૂબ પ્યાર કીયે જા
તારો વિરામ સ્થળ કરે ઈંતઝાર
સમયે આવશે હૈયે ધિરજ ધાર
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on May 19, 2007 | 1 Comment »
રોજ સવારથી સાંજ સુધી એક જ વાત. કમપ્યુટર દ્વારા જિવન ઘણું
સરળ થઈ ગયું છે. દુનિયા દિવસે દિવસે નાની થતી જાય છે. અરે
પણ જો ઈલેક્ટ્રીસિટી ખોરવાઈ જાય તો? યા તો બેટરીથી ચાલતું
બેટરીનો પાવર ખતમ થઈ જાય તો?
મને લાગે છે આખી દુનિયાનો કારભાર ખોરંભે ચડી જાય. ત્યારે
જગત નિયંતા યાદ આવે. જેણે આપણને જન્મ લેતાંની સાથે ‘મગજ’
નામના [...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on May 9, 2007 | 2 Comments »
જિવનમામ તારું કામ શું
કામ ક્યાં અરે નામ શું
તુજ વિણ જિવન વહેવાનુ
કદી નહી અટકવાનું
વનવગડે જઈ ભમવાનું
મનગમતા નગરે ફરવાનુ
જે મળે તેમા મહાલવાનું
મુસિબતોથી નહી ડરવાનું
અપશબ્દોથી નહી વિંધાવાનું
વાવાઝોડાથી નહી મુંઝાવાનું
અભય બનીને ફરવાનું
અપમાને મૌન પાળવાનું
સંજોગો સામે ઝઝુમવાનું
પ્રેમને આધિન થવાનું
તિરસ્કાર પામી મુસ્કુરાવાનું
પ્રયત્નોમાં તત્પર રહેવાનું
કુદરતનું [...]
Read Full Post »