વિણેલા મોતી


 flowers_painting
   શામાટે તમે કોઇના અણગમતા હો?
 
  સાવ જ સામાન્ય કારણ છે. તેમને તમારા જેવું બનવું હોય.

  શામાટે તમે નારાજ થાવ?

  કારણ તમે તમારો દોર કોઇના હાથમા સોઁપ્યો છે.

Some years ago, on a hot summer day, a little boy decided to go for a swim in the old swimming hole that was behind his house. In a hurry to dive into the cool water, he ran out the back door, leaving behind shoes, socks, and shirt as he went.

He flew into the water, not realizing that as he swam toward the middle of the lake, an alligator was swimming toward the shore. In the house, his mother was looking out the window. She saw the two as they got closer and closer together. In utter fear, she ran toward the water, yelling to her son as loudly as she could.

Hearing her voice, the little boy became alarmed, and made a U-turn to swim to his mother. It was too late. Just as he reached her, the alligator reached him. From the dock, the mother grabbed her little boy by the arms, just as the alligator snatched his legs. That began a very incredible tug-of-war between the two. The alligator was much stronger than the mother, but the mother was much too passionate to let go. A farmer happened to drive by, heard her screams, raced from his truck, took aim, and shot the alligator.

Remarkably, after weeks and weeks in the hospital, the little boy survived. His legs were extremely scarred by the vicious attack of the animal. On his arms, there were deep scratches where his mother’s fingernails dug into his flesh, in her effort to hang on to the son she loved.

The newspaper reporter, who interviewed the boy after the trauma, asked the boy if he would show him his scars. The boy lifted his pant legs. Then, with obvious pride, he said to the reporter, “But look at my arms. I have great scars on my arms, too. I have them because my Mom wouldn’t let go.”

You and I can identify with that little boy. We have scars, too. No, not from an alligator, but the scars of a painful past. Some of those scars are unsightly, and have caused us deep regret.But, some wounds, are because God has refused to let go. In the midst of your struggle, He’s been right there, holding on to you.

We are all children of God. He wants to protect you, and provide for you in every way. But, sometimes, we foolishly wade into dangerous situations, not knowing what lies ahead. The swimming hole of life is filled with perils and we forget that the enemy is waiting to attack. That is when the tug-of-war begins.

If you have the scars of His love on your arms, be very, very grateful. He will not ever let you go.

Last Updated on Friday, 26 December 2008 07:22

 

મહેકતા ગુલાબની ઉંમર છે નાની,
જીવનને મહેકાવે ઍ સંબંધોની મહેક.

સાગરનું સંગીત બને ક્યારેક પ્રચંડ,
 સૂર-તાલ ને સાંકળે ઍ સંબંધોની મહેક.

દીપ પ્રગટે અમાસની રાતે,
પુનમે પણ દીપ જલાવે ઍ સંબંધોની મહેક. (more…)

 

Like any good mother, when Karen found out that another baby was on the way, she did what she could to help her 3-year-old son, Michael, prepare for a new sibling.
They found out that the new baby was going to be a girl, and day after day, night after night, Michael sang to his sister in mommy’s tummy. He was building a bond of love with his little sister before he even met her.
The pregnancy progressed normally for Karen, an active member of the Panther Creek United Methodist Church in Morristown, Tennessee. In time, the labor pains came. Soon it was every five minutes, every three, every minute. But serious complications arose during delivery and Karen found herself in hours of labor.
Would a C-section be required? Finally, after a long struggle, Michael’s little sister was born. But she was in very serious condition.

(more…)

        શું પૈસો સર્વસ્વ છે?
    માણસની કોઈ કિમત નથી.
   કોણ કેટલા પૈસા સાથે લઈને આવ્યું છે?
      કોણ કેટલા પૈસા સાથે લઈને જવાનું છે.
            ખાલી હાથે આવ્યા.
                ખાલી હાથે જવાના.
          કદી ઝભલાને ખીસુ ભાળ્યું છે?
       કફનને  કેટલા ખીસા હોય છે?

           જવાબ મળે તો મને જરૂરથી જણાવજો.

 

 

              

images4.jpg 

Every  Day  is  Valentine Day  if you  keep your heart  free from hate.                

  Every  Day is  Valentine  Day  if  you  stay  away  from  worries.

Every  Day  is  Valentine  Day  if  your  expectations are at minimum level.

 Every  Day  is Valentine  Day  if  You  give  more  than you  receive.

 Every  Day  is  Valentine  Day  if  You  trust  God.

 Every  Day  is  Valentine  Day  if  you  fill your  heart  with  LOVE. 

 Happy  Valentine  Day  to all  my  readers,  friends  and whoever  read  this  message.

 FAMILY  TOO.   

       

images14.jpg

માન અપમાન એ કોઈની જાગીરદારી નથી
કુદરતના ન્યાય આગળ કોઇની ભાગીદારી નથી

વ્યક્તિઓના સમુહને સમાજ કહેવાય.
વ્યક્તિમા સમજ હોય તો સમાજ સમજુ હોય

જે શોષણ કરે છે તેની આંખે પાટા છે
જે શોષણ કરે છે તે અભિમાનમા ગળા ડૂબ છે.
જે શોષણ કરે છે તેણે સાચા ખોટાનું વિવેક ગુમાવેલ છે.
જે શોષણ કરે છે તેને સારા નરસાનું ભાન હોતુ નથી.
જે શોષણ કરે છે તે સ્વાર્થથી છલોછલ ઉભરાતો હોય છે.

            images91.jpe

                              ” અસત્યની સ્વાદિષ્ટ   ખીચડી  કરતાં  સત્યનો  ખાંડ વગરનો શીરો સારો.”
      
                      “બધા દેવોને  મસ્કા મારવા કરતા એકની  આંગળી ઝાલી  ચાલવું  સારું.”
      
  

                  “ગુણગ્રાહી વૃત્તિ કેળવો  (બીજાના) અવગુણ પ્રત્યે બેદરકાર રહેવું સારુ.”

                          ’સ્વાર્થ’ અને ‘અહંકાર’ માનવીના ચશ્માના નંબર બદલવા જરૂરી.

       

                   ” બીજાના ગુન્હા ‘શૂક્ષ્મદર્શક યંત્રથી જોવા
              
                             અને ખુદના ગુન્હા પર પડદો પાડવો
                                    
                                       એ ક્યાં નો ન્યાય?”
                  ‘મા’ પોતાની  હોય કે અન્યની
 
                      ‘મા’  કેવળ ‘મા’  છે  તે યાદ રાખવું  આવશ્યક છે.
        
 

                માના  પીધેલાં ધાવણમાં
                    હું  ભણી  જીવતરનાં  પાઠ
                       ભલે ન પામી  હીરાને મોતી
                            મારી  ઉઘાડી અંતરની  આંખ 

        ગઈકાલે  જોયા વિણેલા મોતી

         આજે  માણો  અનુભવના   મોતી.

         આશ છે   ગમશે?

         પ્રતિ ઉત્તરની   રાહ  જોઈશ.

    ૧.        શ્રિંગાર  શતક  લિખનેવાલે સે  વૈરાગ્ય  શતક લિખવાયા
                ઈશ્વર   તેરી   અપાર   કૃપા    બગકો   હંસ   બનાયા
     ૨.    રોતે  બાલકકો  મિલે  મા   ભુખોકો   મિલે   ભોજન
             રામ  કિશન ગોપાલ  મિલને ચલના ન પડે  જોજન
    ૩.    તૂ  ચાહે યા  ન  ચાહે  તેરે  ઈરાદાઓં  કા  પલ્લા ભારી  નહીં
            ઈશ્વરકી   ઈચ્છાકે   આગે   તેરી   દાલ   ગલનેવાલી    નહીં
    ૪.     ક્યોં  પરેશાન  હોતે  હો  ક્યા  જીના  નહીં   આતા
                ક્યોં  બંધનમેં  બંધે  હો  ક્યા  છુડાના નહીં  આતા
     ૫.       વૈરાગ્ય  તેરે  મનમેં  હૈ  વૈરાગ્ય  તેરે  કાર્યમેં
                 વૈરાગ્યકો   વરણાગી  કૈસે  જાને  યે  સંસારમેં
     ૬.      પ્રભુ    માંગના  મેરા સ્વભાવ  નહીં  હૈ
                  ઔર  દેખકે  આંખ મુંદના તેરા સ્વભાવ નહીં હૈ

     ૭.     પ્રભુ   જો  ભી  દે મંજુર  મુઝે
              યાદ  રહે બદનામી ના લગે તુઝે

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.

૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો
માલિક નહીં.

૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે
ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?

૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત
ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો
આભાર માનજો.

૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ.
દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’
મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.

૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે
કે પાંચ વર્ષે મળે. કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે
મળે. કર્મની ગતિ અતિ ગહન છે.

૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જો
સાચી હોય તો જરૂર કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે?

શું સુંદર વાત છે . આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી.
હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે. ૬૦ વર્ષની ઉમર
વટાવી ચૂકેલા સર્વે માટે ખાસ.
” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.”
અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ જોઈએ. ઉપર જવા માટે
કોઈ લાગવગ ચાલતી નથી.
મજાક ખાતર લખ્યું છે. કિંતુ સનાતન સત્ય છે.

Next Page »