કુમકુમ પગલાં

23 01 2007

lo_bride1.jpg

તું આવી છે શરમાતી આંગણ મહીં
તારા કુમકુમ પગલે લાવી
ઉમંગ આનંદ અંજલી ભરી
શ્રીજી પ્રભુની ક્રૂપા થઈ તું ઘરને દ્વારે આવી ઉભી
પાપાજીનાં આશિષ વરસે સ્નેહનો સાગર નિર્મળ બની
રાજનનાં જીવનને તારો સ્પર્શ આહ્લાદક આવી મળ્યો
નમ્રતા રૂપીનનાં દિલમાં આજે ઉમંગનો સાગર ઉમટી રહ્યો
અવિ અનુજ આશયને તારા મીઠા મધુરાં વેણ મળ્યાં
મમ્માનાં હ્ર્દયમાં આજે સ્નેહનો સાગર છલકી રહ્યો
મોજા પાણી છે અભિન્ન દૂધ સાકર જેમ ભળી ગયાં
‘અવિ પમી’નાં સંસારમાં આજે સ્નેહનો સાગર સ્થિર થયો

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: