આગગાડી માં—–

28 03 2007

images1.jpg

આગગાડીનિ મુસાફરી ઘણી રોમાંચક હોય છે.

એક વાર ધંધાના કામ અંગે મારે જવાનું થયું  જાણી જોઈને
ઉપરનું પાટિયું લીધું હતું તેથી આરામથી સૂવા મળે. ગાડી
ચાલે ત્યારે બંદાને મઝાની ઉંઘ આવે. ખબર હોયને સાથે
સંગીત અને વાજીંત્ર હશે.
અચાનક મારી આંખ ખૂલી કયું સ્ટેશન આવ્યું ખબર ન હતી.
ઉપર સૂતા સૂતા પૂછ્યું, કયું સ્ટેશન આવ્યું. ભાઈ  ત્યાંથી જ
ગાડીમાં ચડ્યા હતા. કહે ૧ રૂ. આપો તો કહું.
તરતજ વળતો જવાબ મેં આપ્યો. સમજી ગયો અમદાવાદ
આવ્યું છે.
-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+-+

એક વખત એક સરદારજી મુંબઈથી લુધિયાના જતા હતા.
તેમને પણ ઉપરનું જ પાટિયું મળ્યું હતું. વાતાનૂકુળ ડબ્બામાં
ઠંડી લાગતી હતી. તેથી ચારેક વાર ઉપર નીચે કરવું પડ્યું.
ઘરે પહોંચીને બીબીજી પાસે ઢીલા ઢસ થઈ ગયા. અરે
ક્યા બાત કરૂં, સારી રાત સો નહીં પાયા. ચાર બાર ઉપર
નીચે કરકે મૈં તો થક ગયા.
બીબીકો બહોત દયા આયી. કહેને લગી, જો નીચે સો
રહાથા ઉસીસે જગહ બદલી ક્યોં નહી કી.
સરદાર બોલે, અરે ક્યા બતાઊ, બીબી નીચે કોઈ મુસાફિર
હી નહી થા. કીસસે મૈં બદલી કરતા?

*****************************************

એક વખત સરદારજી ઓફિસ જતાં ઘડિયાળ ભૂલી ગયા.

બીવી, નીચેસે સાદ દિયા

ક્યા હૈ? ઘડી ભૂલ ગયા.

હાં બાબા, કહ કે નીચે ફેંકી.

બેચારે સરદારજી પકડ નહી પાયે. કોઈ બાત નહી .

અરે, યાર હાથ રૂમાલભી  ભૂલ ગયા. મગર ઠહર ફેંકના નહી

મૈં ઉપર આકે લે જાતા હુંં,

*************************************************

Advertisements

Actions

Information

2 responses

28 03 2007
વિશ્વદીપ બારડ

ha, haa!! good one!!

29 03 2007
પ્રતીક નાયક

સરદારજી….બોલો તારા રા રા…પાજી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: