ગાંધી આ રહ્યા

3 05 2007

images1.jpg

આલમમાં વારંવાર  કહેવાતું કે ગાંધી ના રહ્યા                                  આજે વર્ષોના વહાણાં વાહ્યાં , લાગે છે ગાંધી અંહી છે
તો પણ મને ક્યારેક દેખાતું કે ગાંધી આ રહ્યા                                  તેમના વગરનું ભારત છતાં, લાગે છે ગાંધી અંહી છે

ગોરા અને  કાળાની શત્રુતામાં  ખીલ્યું  પદ્મ એક                             ગરીબોને જોતાં તેમનામાં , લાગે છે ગાંધી અંહી છે

એમ.એલ.કિંગના ડ્રીમે વર્તાતું કે ગાંધી આ રહ્યા                                છૂત અ્તછૂનું નિવારણ આજે, લાગે છે ગાંધી અંહી છે

દક્ષિણ આફ્રિકાની  પ્રજાનો  છેદે જે  રંગભેદ  તે
માંડેલાની  વાતોથી  સમજાતું કે ગાંધી આ  રહ્યા                               ભારત દૂર ચળવળના બીજ, લાગે છે ગાંધી અંહી છે

ના ઘૂસ મારે લાઈનમાં બસસ્ટોપ,સ્ટેશન પર કોઈ                           ચલણી નોટો પર ફરતાં ગાંધી, લાગે છે ગાંધી આ રહ્યા
ત્યારે  મને  એ  જોઈને  થાતું કે  ગાંધી  આ રહ્યા

લે લાંચ  મિનિસ્ટર,રિક્ષાવાળો ભાડું માગે વ્યાજબી                           આજે નરેન્દ્ર મોદી જોઈ લાગે છે ગાંધી આ રહ્યા
ન્હાનાની  મોટાઈથી  પરખાતું કે  ગાંધી આ  રહ્યા                              ભારતમાતાનું હયું ઠર્યું, લાગે છે ગાંધી આ રહ્યા

રાવણ ભલે પજવે  છતાં પણ કંઈક જીવે  રામમય
અભિનવ વિભીષણ ભાળીને થાતું કે ગાંધી આ રહ્યા                          જાગ્રતતા નો પદસંચાર લાગે છે ગાંધી આ રહ્યા

મુ. ચંદ્રકાંત દેસાઈના ‘ગઝલ વિશેષ’ સંગ્રહમાંથી                              આજે ૨જી ઓક્ટોબર ,લાગે છે ગાંધી આ રહ્યા
પ્રસ્તુત છે.
‘ ગાંધી આ રહ્યા’

Advertisements

ક્રિયાઓ

Information

One response

4 05 2007
વિશ્વદીપ બારડ

રાવણ ભલે પજવે છતાં પણ કંઈક જીવે રામમય
અભિનવ વિભીષણ ભાળીને થાતું કે ગાંધી આ રહ્યા…
સરસ ગઝલ છે…..

ગાંધીજી વિષે મારી કવિતા…

‘વેષ,વાણી, વર્તને હસતી હતી જે સાદગી,
રમતી રહી છે આજ પણા, ક્યાંક સંતો સંગસી !

આંધીઓ છો ઉમટૅ, અંધતા આભે અડે,
સત્યની પદ-પંક્તિને ક્યાં કોઈ વંટોળો નડે. ..વિશ્વદીપ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: