કઈ જાતિ

11 05 2007

images43.jpg

મગન ;      અરે યાર હમણાંથી આસપાસમાં પુલિંગ મચ્છર બહુ

વધી ગયા હોય એમ લાગે છે.

છગનઃ        કેમ એવું કહે છે.  તું શું મચ્છરનો ડોક્ટર થઈ ગયો
કે શું? તને તેની જાતિ પણ ખબર પડવા લાગી.

મગનઃ        શું વાત કરું યાર, હું જ્યારે બિયર પીતો હોંઉ ત્યારે
તેના ગ્લાસ ઉપર અચૂક બેસે છે. માલતી પાર્લેનું
મેંગોલા પીએ તેના ઉપર પુલિંગ મચ્છર નથી

                      બેસતો.
છગન;       એક દાખલા ઉપરથી તું કેમ માની શકે.

મગન;       તું પણ ઉતાવળો છે. હું અને માલતી વરંડામાં પાના

રમીએ ત્યારે એ માલતીને છંછેડે અને તેનેજ ચટકા

ભરે.  બોલ હવે તો તું માનીશ ને?

Advertisements

ક્રિયાઓ

Information

One response

12 05 2007
વિશ્વદીપ બારડ

Thank you for good jokes.. fun——

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: