આવો કાનુડા સંગે રાસ રમવા

11 10 2007

images2.jpg

 નવ ‘રાત્રિ’
  શુભ’રાત્રિ’
    નવ શાકાજે?
     નવ દ્વારે
         નવધા ભક્તિ
          ૧ થી ૯ અંક
           ૯ નક્ષત્ર
                   

             હે કાળા કાળા કનજી ને રાધે ગોરી ગોરી
                વ્રજની ગોપી ભાન ભૂલીને નાચે ઘેલી ઘેલી
                 જમુના તીરે ધુમ મચાવે બરસાનાની છોરી
                      થૈયા  થૈયા થા

                     રાસ
       હે કાનુડો કાળો ને લાગે રૂપાળો
      ગોપીઓની સંગે મચાવે હોબાળો
      હે જશોદાનો જાયો ને નંદનો લાલો
       મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો
    
      માખણ મિસરીમાં ભરમાતો
      છેલ છબીલો સહુને પજવતો
     મોરલીના તાને થૈ થૈ નચવતો
     મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

     ભરરે નિંદરથી મુજને જગાડી
     વ્રજની વનિતાઓની ગગરી ફોડી
     કંસને મારી નગરી મથુરા ઉગારી
     મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો

     હે  કાનાના કામણને  રાધાના શમણા
        ભવસાગરની ભાંગી રે ભ્રમણા
        ગોપ ગોવાળ સંગે ઘરના આંગણમા
        મચાવે ધુમ ગોકુળમાં સહુનો દુલારો 

Advertisements

ક્રિયાઓ

Information

One response

13 10 2007
Devika Dhruva

હે કાળા કાળા કનજી ને રાધે ગોરી ગોરી
વ્રજની ગોપી ભાન ભૂલીને નાચે ઘેલી ઘેલી
જમુના તીરે ધુમ મચાવે બરસાનાની છોરી
થૈયા થૈયા થા
વાહ, ગરબા ગાવાનું મન થઇ ગયુ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: