ઉખાણાં ના જવાબ આપો

7 12 2007

નાનપણામા ઉખાણા રમતા હતા યાદ હશે?

નાનો શો પ્રયાસ કર્યો છે.

આશા છે તમને ગમશે.

******************

૧.

જળમાંહી  છુપાયો હું
નરી આંખે જોઈ શકાતો હું
શાંત  જળમાં અદૃશ્ય  હું
કંકર  મરો  પ્રત્યક્ષ  હું
૨.

નક્કર  છતાં  નજુક  હું
ઘા સહુ  ન ઘાય લ હું
ભાર ઉપાડું, કોમલ હું
આંખોને  લલચાવુ  હું

૩.

અધિષ્ઠાન  છતાં ન શૂન્ય
પ્રલયકાળમાં પ્રકાશથી  લુપ્ત
હાજર છતાં ગેરહાજર વરતાય
અનુભવ  છતાં અલિપ્ત  જણાય

૪.

છેણી  હથોડા સાથે પ્રીત મારે
આંગળીઓની   કારીગરી
દિમાગ માગે  દાદ મારી
વાંચો  સમજો તો જીંદગી  તારી

૫.

વિંધે  છતાં  નિકળે  ન લોહી
ઘાયલ છતાં  દવા ન જોઈ
હળાહળની  જરૂરત  ન  જાણી
જીવતા લાશ  થાયે  જુની કહાણી

 

 


ક્રિયાઓ

Information

12 responses

8 12 2007
અનિમેશ અંતાણી

બે આવડ્યા નહીં ને એક ખોટો પડ્યો.

સરસ ઉખણાં છે.

જવાબ તરત ન આપવા એવું મારું નમ્ર સુચન છે.

18 06 2011
vaghela mayurdhvaj

parpota

9 12 2007
neetakotecha

અરેરેરેરે એકે ન આવડીયા.

કહો ને જવાબ

30 03 2010
pravinash1

See the post ,sorry to give answer after longgggggggggggg time.

7 04 2011
manvant patel

are ek pan khabar nathi !maaf karo !

1 06 2011
subhash vala

i vrey very like. thanks

18 06 2011
vaghela mayurdhvaj

book

28 10 2011
Chanchal Periwal

1.panch padoshi vach ma agashi=hathedi

13 12 2011
yogesh amin

ઉખાણા 3 નો જવાબ પડછાયો

4 નો જવાબ મુર્તીકાર
2 નો જવાબ પરપોટો

13 12 2011
yogesh amin

sorry 1 નો જવાબ પરપોટો છે

13 12 2011
pravina

મિત્રો

ઉખાણાં ના જવાબ

૧. તરંગ

૨.થાંભલા પર કોતરાયેલી પુતળી

૩. બ્રહ્મમાં રહેલું જગત

૪.શિલાલેખ

૫. વાણીના બાણ

18 07 2018
Pala bhavesh

એક પુરુષ હોન્ડા પર જઇ રહ્યો છે. તેની પાછળ એકસ્ત્રી બેઠીછે.

રસ્તામાં તેઓ બન્ને મને સામા મલ્યા.

મને ખબર નથી કે તેઓ
પતિ પત્ની છે કે ભાઈ બહેન છે..

તેથી મે પુછ્યુ કે,

ભાઈ આ તમારી પાછળ બેઠા છે એ બહેન કોણ છે..?

ભાઇએ ઉતર આપ્યો…
તેની સાસુ અને મારી સાસુ
સગી મા-દિકરી થાય.

તો આ બન્નેનો સંબંધ શું..??

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: