બર્ફીલી હોળી

21 03 2008

                    હિમાછાદીત  શિખરો  શું  જાણે હોળીના  રંગ  ગુલાલ

                   હોળી  તો   વ્રજવાસી   ખેલે   ખેલે   નંદનો  લાલ

                                      હોળી  આવી  રે

            નંદનો  લાલ નટખટ ન  જાણે  બર્ફીલા  રંગ  ઢંગ

             રંગબેરંગી  રંગો  ઉડાડે  ખેલે  વ્રજની   નાર

                                       હોળી  આવી  રે

              સૂર્યોદય  થાયને  કિરણો  પિગળાવે  બરફના  ઢંગ

              અબીલ ગુલાલ ને  ભરી  પિચકારી  ભિંજવે  અંગ  અંગ

                                              હોળી  આવી  રે

               મેઘધનુને  મિલાવી   ભાળો  શ્વેત   શુભ્ર   રંગ

               જીવનમાં રંગોની  મેળવણી  ઉભરે  નિત્ય  ઉમંગ

                                              હોળી  આવી  રે

               

            હિમાલયની   ગોદ  જેવા  ” સોલ્ટલેકી સીટી”  ને

                 જોઈ   હોળી  સાથે  હિમની  મિલાવટ

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

23 03 2008
pragnaju

વાહ્
હિમાલયની ગોદ જેવા ” સોલ્ટલેકી સીટી” ને

જોઈ હોળી સાથે હિમની મિલાવટ
આ નવી કલ્પના બદલ ધન્યવાદ
અમારું વાતાવરણ પણ આવું જ છે!

24 03 2008
સુરેશ જાની

વાહ , હોળીની આ નવી કલ્પના ગમી.

અમારે ત્યાં ડલાસમાં ક્વચીત જ સ્નો પડે ત્યારે બધા સ્નોમાં અને સ્નોથી રમવા બહાર નીકળી જાય.
અત્યારે સોલ્ટ લેક ગયા લાગો છો. એમ કહે છે કે, એમાં તરતાં ન આવડતું હોય તો પણ તરી જવાય !

24 03 2008
shivshiva

મેં સોલ્ટ સીટી જોઈ નથી પણ તમારા કાવ્ય દ્વારા કલ્પના કરી શકું છું.

25 03 2008
neeta

કાશ હુ પણ ત્યાં હોત તો આપણે બહુ હોળી રમત..
હીમ નો કલર બદલાવી નાખત…

27 03 2008
Pinki

wooow……

i heard about white christmas…….

and here we have,

white holi …….
yees

jya jya vase gujarati
tya sadakal gujarat ……!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: