શામાટે વેદનો અભ્યાસ————–

27 03 2008

ca076hgj.jpg
વેદ  આપણા  જ્ઞાનમાં   વૃધ્ધિ  કરે છે. આપણે  કોણ  છીએ  તેનૉ  પ્રતીતિ  કરાવે     છે. તેના  અભ્યાસથી  અંતરમા  શાંતિ  અને  આનંદ  પ્રવર્તે  છે. વેદાંતના  પઠનથી  જીવન  જીવવાની  કળા  પ્રાપ્ત  થાય છે. વેદનો  અભ્યાસ  સફળતા  અને  પ્રગતિને પંથે  પ્રયાણ  કરાવે  છે. એ  બંનેના  સમન્વયથી  આપણી  ભૌતિક  અને  આધ્યાત્મિક  ભૂખ  સંતોષાય  છે.

વેદાંતનો  અભ્યાસ  એટલે  પધ્ધતિસર  જીવન  જીવવાનો  સફળ  પ્રયાસ. “હું” કોણ?  એ પ્રશ્નનો  ઉત્તર  વેદાંત આપે  છે. વેદે તેની  છણાવટ કરી  આપણી  સમક્ષ પૂરાવા  સાથે  દર્શાવ્યું  છે. સુખ , શાંતિ  અને  આનંદના  ત્રિવેણી  સંગમમા  વેદ  આપણને  સ્નાન  કરાવી  શુધ્ધ  બનાવે   છે. વેદ  વિચારોને  પ્રેરે  છે. પોતાની જાતનું  પૃથક્કરણ  કરી  તેને  જાણવી  અને શુધ્ધ  કરવામા  વેદનો  અભ્યાસ સહાય

કરે  છે. ‘વેદ’નો અભ્યાસ આપણને  વૈજ્ઞાનિક  પધ્ધતિથી  ધર્મ   વિષે  ઉંડુ  જ્ઞાન  આપે  છે. ‘વેદ’ની  સાર્થકતા  ખુદ   વેદ  છે. વેદનો  અભ્યાસ  જીવન  જીવવા  માટે  અતિ  આવશ્યક  છે.

વેદ  અને  શાસ્ત્રનો  ઉંડો  અભ્યાસ  કદાચ  કંટાળાજનક  લાગે.  કિંતુ  વેદનો  સારાંશ  ‘વેદાંત’  સંક્ષિપ્તમાં  ખૂબ  ચીવટથી  આપણને  સમજાવવામા  સફળ થયું  છે. ઝીણવટ પૂર્વકનું  તેનું  અવલોકન  જીવન  જીવવાનો  રાહ  બતાવે  છે.વિચાર  કરવો, પણ  કઈ  રીતે , કઈ  દિશામા  તે માર્ગદર્શન  વેદાંત  પૂરુ  પાડે  છે. એ એક  કળા છે. પાયા  વગરના  ઉપદેશ  અને  સિધ્ધાંતો  પામેલ  માનવી  દિશા  ભૂલી  જ્યાં  ત્યાં  ગોથાં ખાય છે.
આજે  આટલું  બસ.  તમારા અભિપ્રાય  મોકલશો.

હવે પછી કાલે  મળીશું———-

Advertisements

ક્રિયાઓ

Information

9 responses

28 03 2008
pragnaju

veવેદ અંગે ખૂબ સુંદર વાત.
આ જ શૈલીમાં લેખમાળા ચાલુ રાખશો
ધન્યવાદ-નાનો શબ્દ લાગે છે

28 03 2008
Rajendra Trivedi, M.D.

‘TULSIDAL ‘LOVE TO PUT THIS WHAT YOU HAVE PUBLISHED TO DAY WITH YOUR O.K.

http://www.bpaindia.org
http://www.yogaeast.net

28 03 2008
શામાટે વેદનો અભ્યાસ————–By Pravinash1 « તુલસીદલ

[…] શામાટે વેદનો અભ્યાસ————– […]

28 03 2008
vijayshah

Good one..

I wish you Please keep your discussion with broader out look as all relegion has one important message and that is how to find your eternal self

Have you visted

http://mohmadparmar.gujaratisahityasarita.org/

It answers lots of questions of Adhyatmik Q & A

28 03 2008
neeta

સાચ્ચુ કહુ, મને બિલ્કુલ જ ખબર નથી વેદ નાં બારામાં…
હા તમે જણાવશો તો હુ જરુર થી સીખીશ…..
સીખડાવશો મને?????

સુખ નહી, આંનદ નહી ..પણ હા શાંતિ ની હુ બહુ શોધ માં છુ…
કે જે બહુ ફાંફાં મારુ છુ ,પણ નથી મલતી..
કદાચ વેદ નાં જ્ઞાન થી મલી જાય…

29 03 2008
samir

Please continue writing on this subject. Will appreciate it very much if you could select a couple of shlokas at a time from the any of the Vedas, and share your thoughts about them. Likewise from the Bhagvad Gita.

Your writings are a rejuvenating oasis of reflective thinking as we dash through our otherwise hectic lives. Please do continue to share your thoughts.

Regards,
samir

29 03 2008
Dhwani joshi

yes, very true. વેદ માં અસંખ્ય માહિતિ નો સંગમ છે. પણ વેદ વાંચવા કે વેદ ની ભાષા સમજવી એ ખુબ મહેનત માંગી લે તેવું કામ છે. ધ્યાન, ટેલીપથી, દિવ્ય શક્તિ દ્વારા રોગ મુક્તિ..વગેરે ,, જેવી વિદ્યાના પણ ઢગલાબંધ રહસ્યો વેદ નાં ખજાના માં છે. અહી વેદ વિષે માહિતી આપી આપ ખુબ જ સરસ કાર્ય કરો છો.

9 04 2008
નીલા

સાવ સાચ્ચી વાત છે. ભલે વેદની વાત કંટાળાજનક છે પણ સમજવા જેવી છે.

27 08 2010
Dr.Balkrishna.N.Dave

To get better perfection in any application of veda”s mantras the Yajurved says the agnihotras effects on environment ,seasons regula raty,and organic food production .The current Global warming badly needed this vedic technology in practice.
My Voice awareness center work with dedication to abolish chemical oriented fast food consumption and pramote organic foods in health concious people.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: