વિચાર માગીલે તેવી વાત

28 04 2008

શામાટે  સ્ત્રીઓને  માનસિક બિમારી  લાગુ પડે છે.

************************************************
૧.   સ્ત્રીઓની  ચીંતા કરવાની  આદત.

૨.   સહેલી અને સરળ વસ્તુ યા પરિસ્થિતિને ઉલઝનમા ફેરવવી.

૩.   ગાડીના “ગ” સિવાય બીજી વસ્તુ વિષે અનજાણ.

૪.   પતિ તથા  બાળકોની સ્વતંત્રતા પર અતિશય દબાણ.

૫.   ઘર બહાર કામ વધુ  વળતર ઓછું. ( પુરૂષોની સરખામણીમા)

૬.   મુખ પરની  કરચલીઓથી જેમે દૂર ભાગે તેમ વધુ જણાય.

૭.   વારેવારે તેના વિચારો અને આચારોમા થતા  ફેરેફાર.

૮.   કપડા, દાગીના પર્સ અને જૂતા પાછળ નિરર્થક પૈસા વેડફવાની આદત.

૯.   દેખાદેખી  અને ઈર્ષ્યામા રાચી ઘરમા અશાંતિનો ફેલાવો.

૧૦.  પોતાના પરિવાર અને પતિની અવગણના અને “ફોન”ની મહત્તા.

૧૧.   ‘મને બધુ આવડે છે’ એ રોગની જીવલેણ બિમારી.

૧૨.   મુસાફરીમા પૈસા ઓછા અને સામાન વધારે ની ફિલસુફી.

૧૩.    રસોડામા સામ્રાજ્ય તેથી પરવાનગી વગર કશું થાય તો ઉહાપોહ.

૧૪.   જો કોઇ આમંત્રણ આપવાનું ભૂલી ગયું તો ખુન્નસ.

૧૫.   ‘તેની ઘરમા કશીજ કિંમત નથી ‘ તેવી માનસિક બિમારી.

૧૬.   ‘તેની ના અને હા ખૂબ કલાત્મક.’ સમજવા તેટલા જ મુશ્કેલ.

૧૭.   જ્યારે કોઈ તેને નિરખે ત્યારે શરમાવું. તે એની કરામત.

૧૮.   કોઈને ત્યાં  લગન ઘરમા  જઘન.

૧૯.   ઘરમા ભલે શાક લાવવાના પૈસા ન હોય બ્યુટિ પાર્લરમા જરૂર જવાનું.

૨૦.  પોતાની ખુશી કાજે  ઘરમા યા જ્યાં હોય ત્યાં જાણે અજાણે ફેલાવતી નાખુશી.

Advertisements

ક્રિયાઓ

Information

One response

28 04 2008
IF ONE THINK IS TRUE!…” Pravinash” « હાસ્ય દરબાર

[…] વિચાર માગીલે તેવી વાત […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: