મારો મનગમતો ——

20 05 2008

ચાણક્ય, નાનપણથી જ એના બુધ્ધિ ચાતુર્ય પર હું વારી જતી.
ચાણક્ય નિતિ એ ખૂબ મનભાવન વાક્ય હતું.

૧. અતિશય પ્રમાણિકતા સારી નહી.સીધા ઝાડ સહુ પ્રથમ કપાય છે.
સીધા માણસો ચુંગલમા ફસાય છે.

૨ .”ગુરૂ મંત્ર” તમારી ખાનગી વાત કોઈને કહેશો નહી.

૩. દરેક મિત્રતામા ઝૂઝ અંશે ‘સ્વાર્થ ‘છુપાયેલો હોય છે.
મિત્રતા સ્વાર્થ વગર ન હોય એ કડવું સત્ય છે.

૪. કોઈ પણ કાર્ય કરતા પહેલાં ત્રણ સ્વાલ જરૂર પૂછજો.
૧.. હું શામાટે કરુ છું?
૨.. જે પણ પરિણામ આવે યા આવશે મને
૩.. સફળતા મળશે?
જો જવાબ સંતોષ જનક હોય તો જરુર કરજો.

૫.  ભય જણાય તો હુમલો કરી નાબૂદ કરો.

૬.  ફૂલોની સુગંધ પવનની દિશામાં ફેલાય છે.

૭.  પ્રભુ મંદિરમા બિરાજતા નથી. તમારા હ્રદયની
ભાવના જ ભગવાન છે.

૮.  માનવ કર્મથી મહાન છે, જન્મથી નહી !.

૯.  મૂરખ વ્યક્તિ માટે પુસ્તક એટલે આંધળા માટે અરીસો.

૧૦.  વિદ્યા,અભ્યાસએ પરમ મિત્ર છે. વિદ્યાવન સર્વત્ર પૂજ્યતે.

૧૧.  ૫  વર્ષ સુધી બાળકને પ્યાર આપો.

૧૦  વર્ષનો થાય ત્યાં સુધી વઢો.

૧૬   વર્ષનો થાય ત્યારે મિત્ર બને.

પુખ્ત વયનો બાળક તમારો જીગરી દોસ્ત છે.

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

20 05 2008
jayeshupadhyaya

મૂરખ વ્યક્તિ માટે પુસ્તક એટલે આમ્ધળા માટે અરીસો.
સરસ

20 05 2008
pragnaju

તે ચાણક્યનીતિ સમજાવીને બેસી નહતો રહ્યો.
તેના અંગેનું આ ગીત યાદ આવે છે…
हम करें राष्ट आराधन
हम करें राष्ट आराधन
तन से मन से धन से
तन मन धन जीवनसे
हम करें राष्ट आराधन
अन्तर से मुख से कृती से
निश्र्चल हो निर्मल मति से
श्रध्धा से मस्तक नत से
हम करें राष्ट अभिवादन
अपने हंसते शैशव से
अपने खिलते यौवन से
प्रौढता पूर्ण जीवन से
हम करें राष्ट का अर्चन
अपने अतीत को पढकर
अपना ईतिहास उलटकर
अपना भवितव्य समझकर
हम करें राष्ट का चिंतन…
है याद हमें युग युग की जलती अनेक घटनायें
जो मां के सेवा पथ पर आई बनकर विपदायें
हमने अभिषेक किया था जननी का अरिशोणित से
हमने शृंगार किया था माता का अरिमुंडो से
हमने ही ऊसे दिया था सांस्कृतिक उच्च सिंहासन
मां जिस पर बैठी सुख से करती थी जग का शासन
अब काल चक्र की गति से वह टूट गया सिंहासन
अपना तन मन धन देकर हम करें पुन: संस्थापन…

20 05 2008
ashok

good one, manva ane mamlavavaa jeva chankya sutrp chhe……..

31 05 2008
neeta

૨.”ગુરૂ મંત્ર” તમારી ખાનગી વાત કોઈને કહેશો નહી.

હુ નથી માનતી ,,,
કારણકે જિંદગી માં એવુ કોઇક હોવુ જ જોઇયે જેને આપણે આપણા મન ની વાત કહી શકીયે..કારણકે નહીતો હ્રદય્ ફાટશે..

દરેક મિત્રતામા ઝૂઝ અંશે ‘સ્વાર્થ’છુપાયેલો હોય છે.
મિત્રતા સ્વાર્થ વગર ન હોય એ કડવું સત્ય છે.

મને અત્યાર સુધી બહુ મિત્રો મલ્યા..પણ હજી સુધી એક જ મિત્ર એ ધોખો આપ્યો છે. ભલે કદાચ એ ધોખો હજિ ભુલાણો નથી ..કદાચ કોઇક મિત્ર ભુલાઈ ગયા હશે એ વાત અલગ છે…

ફૂલોની સુગંધ પવનની દિશામાં ફેલાય છે.

આ તો એક્દમ સાચ્ચી વાત છે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: